નવેમ્બર 2, 2025 10:07 એ એમ (AM)
11
આજથી 67મા આકાશવાણી સંગીત સંમેલનનો પ્રારંભ
પ્રસાર ભારતી અને સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આજથી 29મી નવેમ્બર સુધી દેશભરના 24 કેન્દ્રો ખાતે 67મા આકાશવાણી સંગીત સંમેલન યોજાશે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, 1954થી આયોજિત આકાશવાણી સંગીત સંમેલન ભારતની પ્રખ્યાત સાંસ્કૃતિક પરંપરાઓમાંનુ એક તરીકે ઉભરી આવ્યું છે. દેશભરના શ્રોતાઓ સુધી હ...