ડિસેમ્બર 7, 2025 2:02 પી એમ(PM) ડિસેમ્બર 7, 2025 2:02 પી એમ(PM)
7
DGCA- એ ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોર્કેરાસને કારણદર્શક નોટિસ આપી.
નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય DGCAએ ઇન્ડિગોના મુખ્ય કાર્યકારી અધિકારી પીટરઅલ્બર્સ અને એકાઉન્ટેબલ મેનેજર ઇસિડ્રો પોકયુરસરને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેમાં તેમને મોટા પાયે ફ્લાઇટ રદ કરવા અંગે 24 કલાકની અંદર જવાબ આપવા જણાવ્યું છે. ફ્લાઇટ રદ કરવાથી મુસાફરોને ભારે અસુવિધા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હત...