ઓક્ટોબર 2, 2025 9:13 એ એમ (AM) ઓક્ટોબર 2, 2025 9:13 એ એમ (AM)
11
દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે
દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીના સ્મારક ખાતે એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં પણ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કીર્તિમંદિર પોરબંદર ખાતે...