ઓક્ટોબર 2, 2025 7:43 પી એમ(PM) ઓક્ટોબર 2, 2025 7:43 પી એમ(PM)
14
ખાદીના ઉત્પાદનો પર દેશવ્યાપી છૂટ સાથે આજથી ખાદી મહોત્સવ 2025ની શરૂઆત.
ગૃહમંત્રી અમિત શાહે આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં GST બચત મહોત્સવના ભાગ રૂપે ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો પર રાષ્ટ્રવ્યાપીછૂટ અભિયાન શરૂ કર્યું. ખાદી મહોત્સવ 2025 દરમિયાન, આજથી 5 નવેમ્બર સુધી, ગ્રાહકોને ખાદીના વસ્ત્રો પર 20 ટકા અને ખાદી અને ગ્રામોદ્યોગ ...