રાષ્ટ્રીય

ઓક્ટોબર 5, 2025 8:11 એ એમ (AM) ઓક્ટોબર 5, 2025 8:11 એ એમ (AM)

views 24

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કર્યા

ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળએ 7 થી 15 વર્ષ સુધીના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ્સ માટેના ચાર્જ માફ કરી દીધા છે.એક નિવેદનમાં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ વય જૂથ માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) ચાર્જ માફ કરવાનો નિર્ણય પહેલી ઓક્ટોબરથી અમલમાં આવી ગયો છે અને એક વર...

ઓક્ટોબર 5, 2025 8:10 એ એમ (AM) ઓક્ટોબર 5, 2025 8:10 એ એમ (AM)

views 10

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ 2008માં સુધારો કર્યો – ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન અપાશે

સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ ફ્રી ટોલપ્લાઝા નિયમ, 2008માં સુધારો કર્યો છે. નવા નિયમો અનુસાર, માન્ય અને સક્રિય FASTag વગર ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો જો રોકડમાં ચૂકવણી કરવાનું પસંદ કરે તો તેમની પાસેથી ફી કરતાં બમણી રકમ વસૂલવામાં આવશે. જો ફી UPI દ્વારા ચૂકવવામાં આવશેતો તેમની પાસેથી ફી કરતાં દોઢ ગણી રક...

ઓક્ટોબર 4, 2025 8:22 પી એમ(PM) ઓક્ટોબર 4, 2025 8:22 પી એમ(PM)

views 8

ગાઝામાં છેલ્લા 12 કલાકમાં થયેલા ઇઝરાયલી હુમલામાં 20ના મોત

ગાઝામાં, છેલ્લા 12 કલાકમાં ઇઝરાયલી હુમલામાં 20 લોકો માર્યા ગયા હોવાનું, ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું, જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને તાત્કાલિક બોમ્બમારો બંધ કરવા હાકલ કરી. હમાસ અને ઇઝરાયલએ ટ્રમ્પના પ્રસ્તાવને મંજૂરી આપવાની તૈયારી દર્શાવી હોવા છતાં, ઇઝરાયલે હુમલા ચા...

ઓક્ટોબર 4, 2025 8:21 પી એમ(PM) ઓક્ટોબર 4, 2025 8:21 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને શસ્ત્રો છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, નક્સલવાદીઓને શસ્ત્રો છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાની અપીલ કરી. આજે છત્તીસગઢના જગદલપુરમાં બસ્તર દશેરા લોકોત્સવ કાર્યક્રમને સંબોધતા શ્રી શાહે, આગામી વર્ષે 31 માર્ચ સુધીમાં દેશને નક્સલવાદી સમસ્યાથી મુક્ત કરવાના કેન્દ્ર સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, નક...

ઓક્ટોબર 4, 2025 3:40 પી એમ(PM) ઓક્ટોબર 4, 2025 3:40 પી એમ(PM)

views 21

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સાડા છ કરોડથી વધુ મહિલાઓની તપાસ કરાઇ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાને છ કરોડ 50 લાખ મહિલાઓની તપાસનો ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તેમણે કહ્યું કે, દેશભરમાં લગભગ 18 લાખ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. બે અઠવાડિયા લાંબા આ અભિયાનનો પ્રારંભ 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત...

ઓક્ટોબર 4, 2025 1:30 પી એમ(PM) ઓક્ટોબર 4, 2025 1:30 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી 62 હજાર કરોડ રૂપિયાથી વધુની યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 62 હજાર કરોડ રૂપિયાથી વધુની વિવિધ યુવા-કેન્દ્રિત પહેલોનું અનાવરણ કર્યું, જે દેશભરમાં શિક્ષણ, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને નિર્ણાયક વેગ આપશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કૌશલ્ય દીક્ષાંત સમારોહ દરમિયાન, શ્રી મોદીએ અપગ્રેડેડ ITIs - PM - SETU દ્વારા પ્રધાનમંત્રી...

ઓક્ટોબર 4, 2025 1:29 પી એમ(PM) ઓક્ટોબર 4, 2025 1:29 પી એમ(PM)

views 12

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શરદી-ખાંસીની દવાઓ ન આપવા આરોગ્ય મંત્રાલયનું સૂચન

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સલાહ આપી છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદીની દવાઓ સૂચવવી જોઈએ નહીં કે આપવી જોઈએ નહીં. મંત્રાલયે જણાવ્યું કે, સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ દવાઓની ભલામણ કરવામાં આવતી નથી, અને તેનાથી ઉપરના બાળકો માટે તેનું ઉપયોગ કાળજીપૂર્વક તબીબી મૂલ્યાંકન અ...

ઓક્ટોબર 4, 2025 10:01 એ એમ (AM) ઓક્ટોબર 4, 2025 10:01 એ એમ (AM)

views 13

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં પંચની આખી ટીમ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પટણા પહોંચી

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં પંચની આખી ટીમ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પટણા પહોંચી ગઈ છે. પ્રતિનિધિમંડળમાં ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીનો સમાવેશ થાય છે. ટીમ આજે સવારે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમના સૂચનોની ચર્ચા કરશ...

ઓક્ટોબર 4, 2025 9:57 એ એમ (AM) ઓક્ટોબર 4, 2025 9:57 એ એમ (AM)

views 7

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ખાનગી રેડિયો બ્રોડકાસ્ટર્સ માટે ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટિંગ પોલિસી બનાવવાની ભલામણ કરી

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ખાનગી રેડિયો બ્રોડકાસ્ટર્સ માટે ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટિંગ પોલિસી બનાવવાની ભલામણ કરી છે. ભારતીય દૂરસંચાર નિયામકે ચાર A-પ્લસ શહેરો - દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ અને નવ A-ક્લાસ શહેરો - હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ, સુરત, પુણે, જયપુર, લખનૌ, કાનપુર અને નાગપ...

ઓક્ટોબર 4, 2025 9:56 એ એમ (AM) ઓક્ટોબર 4, 2025 9:56 એ એમ (AM)

views 8

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી દાવો ન કરાયેલ નાણાકીય સંપત્તિ અંગે દેશવ્યાપી જાગૃતિ ઝુંબેશ ‘આપકી પૂંજી આપકા અધિકાર’નો શુભારંભ કરાવશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાતના ગાંધીનગર ખાતેથી દાવો ન કરાયેલ નાણાકીય સંપત્તિ અંગે દેશવ્યાપી જાગૃતિ ઝુંબેશ ‘આપકી પૂંજી આપકા અધિકાર’નો શુભારંભ કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇ ઉપસ્થિત રહેશે.