ઓક્ટોબર 27, 2025 2:04 પી એમ(PM) ઓક્ટોબર 27, 2025 2:04 પી એમ(PM)
13
ગુજરાતમાં ભારે વરસાદ, કેરળમાં ભારે વરસાદનું યલો એલર્ટ.
ગુજરાતમાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ યથાવત્ રહ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વરસાદના અહેવાલ અનુસાર આજે સવારે છે વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં 137 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં છ ઇંચ અને ભાવનગરના મહુવામાં સાડા ત્ર...