મે 11, 2025 9:47 એ એમ (AM) મે 11, 2025 9:47 એ એમ (AM)
1
આજે રાજ્યનાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યભરમાં આગામી બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ જોવા મળશે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય ય...