અન્ય

સપ્ટેમ્બર 18, 2024 9:42 એ એમ (AM)

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હરિયાણા, ચંદીગઢત, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાઅને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિકલ...

સપ્ટેમ્બર 17, 2024 6:50 પી એમ(PM)

views 16

ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સે આજે 83 હજારની સપાટી વટાવી હતી

ભારતીય શેરબજાર સૂચકાંક સેન્સેક્સે આજે 83 હજારની સપાટી વટાવી હતી. 30 શેરોનોઆ ઇન્ડેક્સ 90 પોઇન્ટ વધીને 83 હજાર 79 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 34 પોઇન્ટવધીને 25 હજાર 418 પર બંધ રહ્યો હતો. રોકાણકારોની નજર આજથી શરૂ થઈ રહેલી યુએસ ફેડરલઓપન માર્કેટ કમિટીની પોલીસી બેઠક પર હતી. મિડકેપ 100 ઇન્ડેક્સ 79 પોઇન...

સપ્ટેમ્બર 17, 2024 2:48 પી એમ(PM)

views 14

દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવનું આજે સમાપન

દસ દિવસ ચાલનારા ગણેશ ઉત્સવનું આજે સમાપન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરના પંડાલોમાંથી આજે બપ્પાની વિદાય બાદ આ ઉત્સવનું સમાપન થશે. ગુજરાતમાં વડોદરા અને સુરત સહિત વિવિધ જિલ્લાઓમાં વિસર્જનને પગલે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આ તરફ બૃહદ મુંબઈ કોર્પોરેશને અનંત ચતુદર્શીના અવસર પ્રસંગ...

સપ્ટેમ્બર 16, 2024 2:47 પી એમ(PM)

views 20

આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ..

આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ ઉજવાઇ રહ્યો છે. વિવિધ વાયુઓના નરમ કવચના રૂપમાં, ઓઝોન વાયુનું સ્તર પૃથ્વીને સૂર્યના કિરણોની હાનિકારક અસરોથી સુરક્ષિત કરેછે અને પૃથ્વી પરના જીવનને બચાવવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘણા રાસાયણિક પદાર્થો ઓઝોન સ્તરને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા...

સપ્ટેમ્બર 16, 2024 2:46 પી એમ(PM)

views 17

મુસ્લિમ બિરાદરો દ્વારા આજે હઝરત મોહમ્મદ પયગંબરના જન્મદિવસ મિલાદ-ઉન-નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

મુસ્લિમ બિરાદરો આજે હઝરત મોહમ્મદ પયગંબરના જન્મદિવસ મિલાદ-ઉન-નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. તેઓ એકબીજાને ઈદની શુભેછાઓ પાઠવીને જુલૂસ પણ કાઢી રહ્યા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર લોકોને, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મ...

સપ્ટેમ્બર 16, 2024 2:44 પી એમ(PM)

views 14

આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી

દેશના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે, આ ભારે દબાણ છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પશ્ચિમ—ઉત્તર—પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આગામી 48 કલાક ...

સપ્ટેમ્બર 16, 2024 8:54 એ એમ (AM)

views 8

દેશના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે

દેશના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે, આ ભારે દબાણ છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પશ્ચિમ—ઉત્તર—પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આગામી 48 કલાક ...

સપ્ટેમ્બર 16, 2024 8:40 એ એમ (AM)

views 12

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જે જિલ્લોમાં વરસાદની આગાહી છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવ...

સપ્ટેમ્બર 15, 2024 2:07 પી એમ(PM)

views 10

હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગએ આજે છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો અને પૂર્વ મધ્યપ્રદેશ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર અને ઓડિશામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગંગા પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના પ...

સપ્ટેમ્બર 14, 2024 10:44 એ એમ (AM)

views 12

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા જિલ્લાના અંતરિયાળ ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.