અન્ય

ઓક્ટોબર 17, 2024 2:24 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે બપોર સુધી દક્ષિણ-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી, તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દરિયો ત...

ઓક્ટોબર 16, 2024 3:46 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે

હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે.આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થઈ શકે છે.દરમિયાન ઉત્તર ગુજરાત પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરાનગર હવે...

ઓક્ટોબર 15, 2024 5:41 પી એમ(PM)

views 11

રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા…

રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.આ તરફ મધ્ય ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  આજે વહેલી સવારથી દમણ...

ઓક્ટોબર 15, 2024 2:34 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન વીજળીના કડાકા સાથે ભારે વરસાદ અને વિવિધ સ્થળ પર વરસાદ થવાની શક્યતા છે. આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, પાલઘર, થાણે, મુંબઈ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, અહિલ્યાનગર, પુણે, સતારા અને મરાઠવાડાના કેટલાક ભાગો સામા...

ઓક્ટોબર 14, 2024 7:40 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને જોતા ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે

હવામાન વિભાગે કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને જોતા ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. ઇડુક્કી, માલાપુર્રમ, કોઝિકોડી અને વાયનાડ સહિત ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આગામી 17 ઑક્ટોબર સુધી તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઈનેમુખ્યમંત્રી એમ. કે સ્ટાલિને બેઠક યોજી ત...

ઓક્ટોબર 14, 2024 2:24 પી એમ(PM)

views 10

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા ખાતે આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ કર્ણાટકના આંતરિક અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે આ સપ્તાહમાં ગુજરાત, કોંકણ, ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, મ...

ઓક્ટોબર 13, 2024 3:52 પી એમ(PM)

views 10

આજે સવારે 6 વાગે પુરા થયેલા 24 કલાકમાં 93 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે

આજે સવારે 6 વાગે પુરા થયેલા 24 કલાકમાં 93 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં પડયો હતો. જયારે જેતપુર, જામજોધપુર તાલુકામાં અઢી અઢી ઇંચ અને ગણદેવી તથા અમીરગઢ તાલુકામાં બે – બે ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે  પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, ડ...

ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM)

views 28

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ  માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે રાજ્યમાં બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ...

ઓક્ટોબર 9, 2024 7:34 પી એમ(PM)

views 13

હવામાન વિભાગ તરફથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં એક તરફ નવરાત્રિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગ તરફથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ...

ઓક્ટોબર 9, 2024 2:26 પી એમ(PM)

views 15

હવામાન વિભાગે ઉત્તર પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે ઉત્તર પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈકેનાલ, રાયલસીમા અને તટિય કર્ણાટકમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. તો આ મહિનાની 11 તારીખ સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ, મે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.