અન્ય

ડિસેમ્બર 7, 2025 9:43 એ એમ (AM)

views 18

રાજ્યમાં ઠંડીમાં વધારો-હવામાન સૂકુ રહેવાની શક્યતા

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગઇકાલે 11.9 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યુ હતું. જ્યારે ડીસામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે રાજ્યમાં હવામાન સૂકુ રહેવાની શક્યતા દર્શાવી છે.

ડિસેમ્બર 4, 2025 7:47 પી એમ(PM)

views 15

આગામી ત્રણ દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને દિલ્હીમાં શીતલહેરની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને દિલ્હીમાં શીતલહેરની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, શનિવાર સુધી હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશામાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે. હવામાન સંસ્થા એવી પણ માહિતી આપી છે કે દક્ષિણ કર્...

ડિસેમ્બર 4, 2025 1:50 પી એમ(PM)

views 19

આજે નૌકાદળ દિવસની ઉજવણી.

આજે નૌકાદળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાને બિરદાવવા આપવા દર વર્ષે 4 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1971માં આ દિવસે, ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન, ભારતીય નૌકાદળે PNS ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડૂબાડી દીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી....

ડિસેમ્બર 3, 2025 7:12 પી એમ(PM)

views 19

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયે વધુ ઠંડી પડવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે. જોકે બે દિવસ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યમાં 7 દિવસ સુધી લઘૂતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ રહેશે.

ડિસેમ્બર 3, 2025 9:30 એ એમ (AM)

views 23

10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું

પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જોકે ત્યારબાદ ઠંડી વધી શકે છે.બીજી તરફ રાજ્યમાં 10 ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 4.8 ડિગ્રીનો ઘટાડો નો...

ડિસેમ્બર 2, 2025 9:47 એ એમ (AM)

views 15

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીવત્

રાજ્યમાં આગામી સાત દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા નહીંવત્ છે. હવામાન વિભાગની યાદી મુજબ, આ સમયગાળા દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. બીજી તરફ, રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દીવ, જુનાગઢનું કેશોદ અને કચ્છનું નલિયા સૌથી ઠંડા શહેર રહ્યા છે.જ્યારે અમદાવાદ, ભાવનગ...

ડિસેમ્બર 1, 2025 9:34 એ એમ (AM)

views 23

આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા

હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શકે છે. હાલ રાજ્યના 14 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન વડોદરા અને અમરેલીમાં 16.8 ડિગ્રી નોંધાયું હતુ...

નવેમ્બર 30, 2025 4:01 પી એમ(PM)

views 19

ચક્રવાતી વાવાઝોડું દિતવાહ તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની નજીક આગળ વધ્યું

ચક્રવાતી વાવાઝોડું દિતવાહ તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠાની નજીક આગળ વધી રહ્યું છે. જેના કારણે ગઈકાલ રાતથી પુડુચેરી અને કરાઈકલમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. આજે સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં પુડુચેરીમાં 7.53 સેમી જ્યારે કરાઈકલમાં 19.1 સેમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત ઉત...

નવેમ્બર 29, 2025 7:24 પી એમ(PM)

views 18

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું.

હવામાન વિભાગે આજે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત દિત્વાહને કારણે તમિલનાડુના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લા કલેક્ટરોને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. નાગપટ્ટીનમ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે ...

નવેમ્બર 29, 2025 1:58 પી એમ(PM)

views 22

ચક્રવાત દિતવાહ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું- આવતીકાલે ઉત્તર તમિલનાડુ, પૂડુંચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના

શ્રીલંકામાં વિનાશ સર્જ્યા પછી ચક્રવાતી વાવાઝોડું દિટવાહ તમિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે શ્રીલંકાના દરિયાકાંઠાથી લગભગ 80 કિમી પશ્ચિમમાં સ્થિત છે અને તે 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને કરાઈકલથી 190 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નઈથી 440 કિમી દૂર છે. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.