અન્ય

ઓક્ટોબર 25, 2024 7:49 પી એમ(PM)

views 11

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ લઘુત્તમ તાપમાન ઘટે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ લઘુત્તમ તાપમાન ઘટે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જોકે, તે પહેલા રાજ્યના લોકોએ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસ જણાવે છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમા...

ઓક્ટોબર 25, 2024 9:29 એ એમ (AM)

views 15

દાના ચક્રવાતી તોફાન ગઈ કાલે રાત્રે 12 વાગીને પાંચ મિનિટે ઓડિશાનાં ભિતારકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ વચ્ચે ત્રાટક્યું :ભારતીય હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, દાના ચક્રવાતી તોફાન ગઈ કાલે રાત્રે 12 વાગીને પાંચ મિનિટે ઓડિશાનાં ભિતારકણિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટ વચ્ચે ત્રાટક્યું હતું અને હવે તે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળનાં કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભુવનેશ્વર સ્થિત હવામાન વિભાગની કચેરીના સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે...

ઓક્ટોબર 24, 2024 7:50 પી એમ(PM)

views 16

રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસ જણાવે છે કે, રાજ્યમાં હાલમાં ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી ચાર દિવસ પણ આ જ સ્થિતિ યથાવત્ રહેતા કોઈ મોટો ફેરફાર નોંધાશે નહીં.દાસે...

ઓક્ટોબર 23, 2024 7:23 પી એમ(PM)

views 12

રાજ્યમાં આગામી 7 દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આગામી 7 દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં નવરાત્રિમાં પણ છુટો છવાયો વરસાદ ચાલુ હતો અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો., પરંતુ હવે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતાઓ છે. રાજ્યભરના વિવિધ શહેરોમાં...

ઓક્ટોબર 23, 2024 2:21 પી એમ(PM)

views 19

હવામાન વિભાગે આજે ઓડિશા તેમજ ઉત્તર – પૂર્વના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે ઓડિશા તેમજ ઉત્તર – પૂર્વના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ડિપ્રેશનને કારણે ચક્રવાતી તોફાન ‘દાના’ સર્જાતા કાંઠા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દરમિયાન તટિય પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની ...

ઓક્ટોબર 23, 2024 2:20 પી એમ(PM)

views 10

ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત દાના આવતીકાલ સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને તે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. હાલ તે ઓડિશાના દરિયાકાંઠે 3 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે...

ઓક્ટોબર 23, 2024 2:16 પી એમ(PM)

views 15

સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે

સ્થાનિક હવામાનની આગાહીઓ હવે ગ્રામ પંચાયત સ્તરે ઉપલબ્ધ થશે. પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ આવતીકાલે દિલ્હીમાં 'ગ્રામ પંચાયત સ્તરે હવામાનની આગાહી' પહેલની શરૂઆત કરાવશે. પંચાયતી રાજ મંત્રાલય અને ભારતીય હવામાન વિભાગના સહયોગથી ગ્રામ પંચાયતોને પાંચ દિવસની દૈનિક અને કલાકદીઠ હવામાનની આગાહી ચકાસવાની જોગવા...

ઓક્ટોબર 23, 2024 9:23 એ એમ (AM)

views 7

દાના ચક્રવાતને કારણે ઓડિશા તેમજ ઉત્તર – પૂર્વના ભાગોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ઓડિશા તેમજ ઉત્તર – પૂર્વના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ડિપ્રેશનને કારણે ચક્રવાતી તોફાન ‘દાના’ સર્જાતા કાંઠા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દરમિયાન તટિય પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની ...

ઓક્ટોબર 22, 2024 7:21 પી એમ(PM)

views 12

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર રાજ્યમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ ,આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ...

ઓક્ટોબર 22, 2024 3:30 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના જન્મ દિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમના જન્મ દિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે શ્રી શાહ એક મહેનતુ નેતા છે, જેમણે પોતાનું જીવન ભાજપને મજબૂત બનાવવા માટે સમર્પિત કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.