અન્ય

નવેમ્બર 5, 2024 9:48 એ એમ (AM)

views 19

હવામાન વિભાગે કેરળ, માહે, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના જુદાજુદા ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે કેરળ, માહે, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના જુદાજુદા ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. આ તરફ પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર અને તટિય પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં ધુમ્મસછાયું વ...

નવેમ્બર 4, 2024 7:35 પી એમ(PM)

views 14

રાજ્યમાં હાલમાં સૂર્યાસ્ત બાદ ગુલાબી ઠંડીનો અનુભવ

રાજ્યમાં હાલમાં સૂર્યાસ્ત બાદ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસે જણાવ્યું કે, રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ યથાવત્ રહેશે. તેમજ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની કોઈ શક્યતા નથી. શ્રી દાસે ઉમેર્યું કે, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું મહત્ત...

નવેમ્બર 4, 2024 6:11 પી એમ(PM)

views 11

શેરબજારમાં આજે ઘટાડાનો દોર જોવા મળ્યો

શેરબજારમાં આજે ઘટાડાનો દોર જોવા મળ્યો હતો.. આ અઠવાડિયે યુએસ પ્રમુખપદની ચૂંટણી અને ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની મીટિંગ પહેલાં રોકાણકારો સાવચેતી સાથે રોકાણ કરી રહ્યાં છે.. શેરમાર્કેટમાં તમામક્ષેત્રોમાં વેચવાલી વચ્ચે BSE સેન્સેક્સ 942 પોઈન્ટ્સ ગગડીને 78 હજાર 782 પર બંધ થયો હતો .. જ્યારે NSE નિફ્ટી 309...

નવેમ્બર 1, 2024 7:30 પી એમ(PM)

views 17

શેરબજારમાં મૂહુર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સમાં 300 થી વધુ અને નિફ્ટી-50માં 94 પોઈન્ટનો વધારો

આજે મુંબઇ શેરબજાર-BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE ખાતે નવા સંવંત 2081 માટેનાં મૂહુર્તનાં સોદાનો તેજી સાથે પ્રારંભ થયો હતો. છેલ્લાં અહેવાલ પ્રમાણે બીએસઇ સેન્સેક્સ 335 પોઇન્ટ વધીને 79 હજાર 724 થયો હતો, જ્યારે નિફ્ટી 94 પોઇન્ટ વધીને 24 હજાર 299 થયો હતો. વિદાય લઈ રહેલા સંવત 2080માં સેન્સેક્સ અને નિફ્ટ...

નવેમ્બર 1, 2024 5:30 પી એમ(PM)

views 15

આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર થવાની શક્યતાઓ નહિવત છે. આ વર્ષે ચોમાસુ તેનાં નિશ્ચિત સમય કરતા લંબાયું હોવાથી શિયાળાની શરૂઆત પણ થોડી મોડી થઈ છે. નવેમ્બર મહિનો શરૂ થયા હોવા છતાં હજુ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન...

નવેમ્બર 1, 2024 2:32 પી એમ(PM)

views 14

નેશનલ સ્ટૉક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ આજે વાર્ષિક દિવાળી મુહૂર્ત વેપાર સત્ર યોજશે

નેશનલ સ્ટૉક એક્સચેન્જ અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ આજે વાર્ષિક દિવાળી મુહૂર્ત વેપાર સત્ર યોજશે. આ વિશેષ સત્રની સાથે નવા કેલેન્ડર વર્ષ સંવત 2081નો પ્રારંભ થશે. નેશનલ સ્ટૉક એક્સચેન્જની સૂચના અનુસાર, પ્રિ-ઑપન ટ્રેડિંગ સત્ર સાંજે પોણા છ વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જ્યારે સામાન્ય માર્કેટ ...

ઓક્ટોબર 31, 2024 9:55 એ એમ (AM)

views 10

ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને રાયલસીમાના છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તરપશ્ચિમ ભારત અને મધ્ય ભાર...

ઓક્ટોબર 30, 2024 7:48 પી એમ(PM)

views 11

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે તામિલનાડુ, પુડુચેરી, કેરળ, કરાઇલ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે તામિલનાડુ, પુડુચેરી, કેરળ, કરાઇલ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં પણ હળવાથી સાધારણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી એક સપ્તાહ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન સામાન્યથી વધુ રહેવા...

ઓક્ટોબર 26, 2024 7:24 પી એમ(PM)

views 15

રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સુકુ રહેશે

રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સુકુ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે વરસાદની આગાહી કરવામાં આવી નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન દિવસે 37 ડિગ્રીની આસપાસ રેહવાની સંભાવના છે.

ઓક્ટોબર 26, 2024 2:15 પી એમ(PM)

views 9

પૂણેમાં ન્યૂ ઝિલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જીત માટેના 359 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભારતનો સંઘર્ષ

પૂણે ખાતે રમાઇ રહેલી ન્યુઝિલેંડ સામેની મેચ જીતવા માટે ભારત સંઘર્ષ કરી રહ્યું છે..જીત માટે ન્યુઝઇલેંડે આપેલા 359 રનના લક્ષ્યાંકને પાર કરવા ભારતે છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ચાર વિકેટે 145 રન કર્યા છે અને હવે ભારતને જીત માટે 214 રનની જરૂર છે અને છ વિકેટ હજુ બાકી છે વિરાટ કોહલી અને વોશિગ્ટન સુંદર રમતમાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.