અન્ય

નવેમ્બર 8, 2024 2:38 પી એમ(PM)

views 19

હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ તેમજ માહેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ તેમજ માહેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ આંધ્ર પ્રદેશ, તમિલનાડુના દરિયાકાંઠા તેમજ તેની નજીકના દરિયાઇ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે, જેને કારણે માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સૂચના આપવ...

નવેમ્બર 8, 2024 11:48 એ એમ (AM)

views 17

બર્લિન એક્સપોમાં પાટણના પટોળાંને સ્થાન મળ્યું

“પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પાટણની પ્રભુતા સમાન પાટણના પટોળાને જર્મનીમાં 6 થી 9 નવેમ્બર દરમિયાન યોજાયેલા બર્લિન એક્સપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભૌગોલિક સૂચકાંક એટલે કે જીયોગ્રાફી ઇન્ડિકેશન રજીસ્ટર, ચેન્નાઈ દ્વારા દેશમાંથી સાત કલાકારોને જર્મની લઈ જવામાં આવ્યા છે. જેમાં પાટણના પટોળા માટે પાટ...

નવેમ્બર 7, 2024 7:49 પી એમ(PM)

views 9

રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં એકથી 2 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં એકથી 2 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસે જણાવ્યું કે, આગામી 5 દિવસ કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન એકાદ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. જ્યારે હજી પણ નવેમ્બર મહિનાના પહેલા પખવાડિયા સુધી લઘુત્તમ અને મહત્...

નવેમ્બર 7, 2024 12:08 પી એમ(PM)

views 9

નવેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જે હજુ પણ આગામી સાત દિવસ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. જેને ...

નવેમ્બર 7, 2024 12:03 પી એમ(PM)

views 12

ગુજરાતમાં ઘર, વાહન કે સોનાની ખરીદી કરવા માટે લોકો સારા મુહૂર્તની રાહ જોતા હોય છે.

ગુજરાતમાં ઘર, વાહન કે સોનાની ખરીદી કરવા માટે લોકો સારા મુહૂર્તની રાહ જોતા હોય છે. નવરાત્રીથી ભાઈબીજ સુધીનાં તહેવારોમાં અમદાવાદમાં વાહનોની ખરીદીમાં પણ વધારો થાય છે. ખાસ કરીને દશેરા, પુષ્યનક્ષત્ર, તેમજ ધનતેરસના દિવસે વાહનોનાં વેચાણમાં મોટો વધારો થાય છે. અમદાવાદ RTOમાં નવરાત્રીથી ભાઈબીજ સુધીમાં 24 હજાર...

નવેમ્બર 7, 2024 11:31 એ એમ (AM)

views 7

પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો

પશ્ચિમ રેલવેએ મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર રાજકોટ – લાલકુવા સ્પેશિયલ ટ્રેન 7 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધી દર સોમવારે અને ગુરુવારે દોડશે. તેવી જ રીતે લાલકુવા – રાજકોટ સ્પેશિયલ ટ્રેન 6 ...

નવેમ્બર 7, 2024 11:27 એ એમ (AM)

views 8

દિવાળીના તહેવાર વચ્ચે ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 12 ટકાનો વધારો નોંધાયો

દિવાળીના તહેવાર વચ્ચે ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. તહેવારોના ત્રણ દિવસમાં સરેરાશ 5 હજાર, 60 કેસો સાથે રાજ્યમાં 15 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં વાહન અકસ્માત, મારામારી, આગથી દાઝી જવા સહિતના કેસો નોંધાયા હતા. દરમિયાન રાજકોટમાં દિવાળીના ત્રણ દિવસ દરમિયાન સરેરાશ ...

નવેમ્બર 7, 2024 10:11 એ એમ (AM)

views 9

છઠ પૂજા પર્વની ઉજવણીનો આજે ત્રીજો દિવસ છે.

છઠ પૂજા પર્વની ઉજવણીનો આજે ત્રીજો દિવસ છે. શ્રધ્ધાળુઓ નદી કિનારે આવેલા વિવિધ છઠ ઘાટો ખાતે સૂર્યાસ્ત સમયે સૂર્યને અર્ધ્ય અર્પણ કરશે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જળાશયો, તળાવો અને પોતાનાં ઘરની છત પરથી ધાર્મિક વિધી કરશે. ચાર દિવસનો આ તહેવાર આવતી કાલે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને સંપન્ન થશે. નદી કિનારે...

નવેમ્બર 7, 2024 9:45 એ એમ (AM)

views 9

ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં 4 હજાર 521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી

ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં 4 હજાર 521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી છે. છઠ પૂજાને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગ 8 થી 11 નવેમ્બર સુધી દરરોજ 160 વિશેષ ટ્રેનો દોડાવશે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા જરૂરિયાત મુજબ સમસ્તીપુર, દાનાપુર અને અન્ય વિભાગો માટે વધારાની ટ્રેનોની પણ જાહેર...

નવેમ્બર 6, 2024 7:19 પી એમ(PM)

views 15

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી સાત દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાના લાંબા ગાળાના વાતાવરણના પુર્વાનુંમાન મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.