અન્ય

નવેમ્બર 13, 2024 11:01 એ એમ (AM)

views 22

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ રહેવાની ધારણા છે.

સમગ્ર વિશ્વમાં સરેરાશ માસિક તાપમાનમાં નોંધપાત્ર વધારાને કારણે 2024નું વિદાય લઈ રહેલું વર્ષ અત્યાર સુધીનું સૌથી ઉષ્ણ વર્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે. COP-29 સંમેલન દરમિયાન જાહેર કરાયેલા વિશ્વ હવામાન સંસ્થાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહત્વાકાંક્ષી પેરિસ સમજૂતી ગંભીર જોખમમાં છે. પેરિસ કરારનો ધ્ય...

નવેમ્બર 13, 2024 10:48 એ એમ (AM)

views 12

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા - FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને ગ્રાહકોને વિતરણ સમયે અથવા વપરાશ માટે અયોગ્ય બનતા 40 દિવસ પહેલા ખાદ્ય ચીજવસ્તુઓની લઘુતમ ગુણવત્તા 30 ટકા જાળવી રાખવા ...

નવેમ્બર 13, 2024 10:06 એ એમ (AM)

views 10

હીરા ઉદ્યોગ પછી હવે જવેરાત ઉદ્યોગનું વેકેશન પણ લંબાયું

અમેરિકા તથા યુરોપનાં દેશોમાં નબળી માંગને લીધે સુરતના જવેરાત ઉત્પાદન ઉદ્યોગને પૂરતા ઓર્ડર નહીં મળતાં એક સપ્તાહનું વેકેશન લંબાવીને 15 દિવસનું કરવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગ પછી હવે જવેરાત ઉદ્યોગનું વેકેશન પણ લંબાયું છે. શહેરનાં 30 ટકા જેટલાં જવેરાત એકમોએ દિવાળી પછી મુહૂર્ત જ કર્યું નથી. જવેરાત ઉદ્યોગમ...

નવેમ્બર 13, 2024 9:56 એ એમ (AM)

views 20

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં પણ હજુ દિવસે ગરમી હોય છે. જો કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં મહત્તમ 3...

નવેમ્બર 12, 2024 6:54 પી એમ(PM)

views 9

રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓના દિવસ અને રાત્રિનાં લઘુત્તમ તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો

રાજ્યમાં દિવસે ગરમી અને સાંજ પડતા જ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ આ સ્થિતિ યથાવત રહેશે એમ હવામાન વિભાગે આગાહી કરી છે.જોકે વિવિધ જિલ્લામાં દિવસ અને રાત્રિનાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગના નિદેશક એ કે દાસના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓના લઘુત...

નવેમ્બર 12, 2024 2:57 પી એમ(PM)

views 12

દેવઉઠી એકાદશીના દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો

દેવ-ઉઠી એકાદશીના દિવસે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે તુલસી વિવાહ અને દેવ-ઉઠી એકાદશીના દિવસે, સ્થાનિક બુલિયન માર્કેટમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. આજે સોનું પ્રતિ 10 ગ્રામ 550થી 600 રૂપિયા, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો એક હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાના કારણે, આજે દેશન...

નવેમ્બર 12, 2024 9:54 એ એમ (AM)

views 20

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાત્રિ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થવાની આગાહી કરવામાં આવી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાત્રિ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થવાની આગાહી કરવામાં આવી છે રાજ્યભરમાં રાજકોટમાં સૌથી મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને સૌથી ઓછું 18 ડિગ્રી સેલ્સિયસતાપમાન અમરેલી તેમજ ગાંધીનગરમાં નોંધાયું. આગામી એક સપ્તાહ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અડધાથી એક ડ...

નવેમ્બર 12, 2024 9:38 એ એમ (AM)

views 15

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં આ મહિનાની 15મી તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે. આજે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના ઘણા ભાગોમાં અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં, શ્રી...

નવેમ્બર 10, 2024 5:35 પી એમ(PM)

views 15

હવામાન વિભાગે  આજે તામિલનાડુમાં વાવાઝોડા સાથેભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે  આજે તામિલનાડુમાં વાવાઝોડા સાથેભારે વરસાદની આગાહી કરી છે. કેરળ, માહે, પુડુચેરી અને કરાઈકલમાં પણ આજે  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા  છે. હવામાન વિભાગની યાદી અનુસાર આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ આ મહિનાની  15મી તારીખ સુધી ચાલુ રહેશે. બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ...

નવેમ્બર 8, 2024 6:31 પી એમ(PM)

views 8

રાજયમાં આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનના ઘટાડાથી ઠંડકનો અહેસાસ થાય તેવી શક્યતાઓ નહિવત પ્રમાણમાં

રાજયમાં આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનના ઘટાડાથી ઠંડકનો અહેસાસ થાય તેવી શક્યતાઓ નહિવત પ્રમાણમાં છે હવામાન ખાતાની આગાહી અનુસાર દેવ દિવાળી બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે પરંતુ હાલ તો આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થવાની શક્યતાઓ નથી. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના ઉત્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.