અન્ય

નવેમ્બર 20, 2024 9:52 એ એમ (AM)

views 12

હોકીમાં, ભારતનો આજે બિહારના રાજગીરમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સાથે મુકાબલો

હોકીમાં, ભારતનો આજે બિહારના રાજગીરમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સાથે મુકાબલો છે. યજમાન ટીમે ગઈ કાલે સેમિફાઇનલમાં જાપાનને 2-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત માટે, નવનીત કૌરે 48મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવ્યો, જ્યારે લાલરેમસિયામીએ 56મી મિનિટે ફિલ્ડ પ્લેમાંથી સ્ટ્...

નવેમ્બર 20, 2024 8:53 એ એમ (AM)

views 9

55મો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ રહ્યો છે.

55મો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ રહ્યો છે. જે આ મહિનાની 28 તારીખ સુધી ચાલુ રહેશે. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે ગઈ કાલે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આકાશવાણી સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઉ...

નવેમ્બર 19, 2024 9:35 એ એમ (AM)

views 11

આજે સવારે છ વાગે દિલ્હી-એનસીઆરનાં કેટલાંક સ્થળોએ હવા ગુણવત્તા સૂચકાંક 500 પાર પહોંચ્યો

દિલ્હી-એનસીઆર પ્રદેશમાં હવાની ગુણવત્તા વધુ બગડી છે, ગઈ કાલે રાત્રે 10 વાગે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 500 સાથે 'સિવિયર પ્લસ' લેવલથી વધી ગયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં જણાવ્યા અનુસાર, શહેરનાં કેટલાંક ભાગોમાં 500 AQI સ્તર નોંધાયું છે. આજે સવારે છ વાગે દિલ્હીનાં IGI વિમાન મથક, બવાના, આનં...

નવેમ્બર 19, 2024 9:23 એ એમ (AM)

views 7

ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ભાગોમાં આવતીકાલ સુધી, પંજાબ - હરિયાણા અને ચંદીગઢમાં શનિવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ...

નવેમ્બર 16, 2024 6:59 પી એમ(PM)

views 8

મલેશિયાના હવામાન વિભાગે જણાવ્યું છે કે, મલેશિયા તરફ આગળ વધી રહેલું માન-યી નામનું વાવાઝોડું આજે મધરાતે અથવા આવતીકાલ સવાર સુધીમાં જમીન ઉપર પ્રવેશે તેવી સંભાવના વ્યક્ત કરી

મલેશિયાના હવામાન વિભાગે જણાવ્યું છે કે, મલેશિયા તરફ આગળ વધી રહેલું માન-યી નામનું વાવાઝોડું આજે મધરાતે અથવા આવતીકાલ સવાર સુધીમાં જમીન ઉપર પ્રવેશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. વાવાઝોડાના કારણે લુઝોનના દરિયાઈ કિનારા વિસ્તારોમાં 10 ફૂટ ઊંચાઈના મોજા ઉછળે એવી સંભાવના છે તેમજ ભારે વરસાદ અને પુરની પરિસ્થિતિ ...

નવેમ્બર 16, 2024 6:52 પી એમ(PM)

views 17

હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી

હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એવી જ રીતે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ધુમ્મસની સ્થિતિ રહે તેવી શક્યતા છે. પૂર્વ, મધ્ય અને વાયવ્ય ભારતના ઘણા વિસ્તારોમાં આગામી બે થી પાંચ દિવસમાં લઘુત્તમ ત...

નવેમ્બર 14, 2024 11:36 એ એમ (AM)

views 11

રાજ્યના નાગરિકોએ શિયાળા માટે હજી રાહ જોવી પડશે.

રાજ્યના નાગરિકોએ શિયાળા માટે હજી રાહ જોવી પડશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને ડિસેમ્બર મહિનામાં અત્યંત ઠંડીની શક્યતા છે. રાજ્ય માટે આ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું તથા લઘુત્તમ તાપમાન સામાન્ય કે સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. હાલમાં આ મહિનાના પહેલા પખવ...

નવેમ્બર 14, 2024 10:12 એ એમ (AM)

views 8

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જાનજાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડાયાબિટીસ એ એક જાહેર આરોગ્ય પડકાર છે જે વિશ્વભરના લાખો લોકોને અસર કરે છે. જે નિવારણ, વહેલું નિદાન, અસરકારક વ્યવસ્થાપન અને ડાયાબિટીસની સંભાળની સમાન પહોંચ અને રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વ્યાપક પગલાંની ...

નવેમ્બર 14, 2024 9:32 એ એમ (AM)

views 12

43મો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે.

43મો ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થઈ રહ્યો છે. ભારત મંડપમ ખાતે આયોજિત આ વર્ષના મેળાની થીમ 2047માં વિકસિત ભારત છે. આ વર્ષે ખાસ કેન્દ્રિત રાજ્ય ઝારખંડ છે, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશ ભાગીદાર રાજ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે 14 દિવસ સુધી ચાલનારા આ મેળાનું ઉદઘાટ...

નવેમ્બર 13, 2024 7:44 પી એમ(PM)

views 7

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મૂ કાશ્મીરમાં બરફ વર્ષાને કારણે દિલ્હી અને એનસીઆર તેમજ ઉત્તર ભારતના કેટલાર ભાગોમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે

દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. ધૂમ્મ્સને કારણે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે કેટલીક ફ્લાઇટ મોડી ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મૂ કાશ્મીરમાં બરફ વર્ષાને કારણે દિલ્હી અને એનસીઆર તેમજ ઉત્તર ભારતના કેટલાર ભાગોમાં હવામાનમાં ફેર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.