નવેમ્બર 3, 2025 10:08 એ એમ (AM) નવેમ્બર 3, 2025 10:08 એ એમ (AM)
15
આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટે તેવી આગાહી
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ હતી તે હવે નબળી પડી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે.આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જો કે હજુ દરિયાકાંઠાના વિસ...