ડિસેમ્બર 29, 2024 6:41 પી એમ(PM)
7
ભારતીય હવામાન વિભાગ(IMD) એ 2 થી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે
ભારતીય હવામાન વિભાગ(IMD) એ 2 થી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાંમોડી રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસની સ્થિતિ પણ પ્રવર્તે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિય...