અન્ય

જાન્યુઆરી 2, 2025 7:29 પી એમ(PM)

views 17

મુંબઇ શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં 1 હજાર 436 પોઈન્ટનો ઉછાળો

ભારતીય શેર બજારમાં આજે 1 હજાર 436 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ સાથે જ સેન્સેક્સ આજે 79 હજાર 943 ની સપાટી એ પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી445.75 ના વધારા સાથે 24 હજાર 188ની સપાટી સર કરી છે. આજે બોમ્બે સ્ટોક એક્સ્ચેંજમાં2400 શેરના ભાવ વધ્યા હતા જ્યારે 1571 શેર ના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. અને 115 શર્માકોઈ ...

જાન્યુઆરી 2, 2025 6:12 પી એમ(PM)

views 15

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી છે. શ્રીનગર ખાતે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેના પ્રથમ મીડિયા વાર્તાલાપ સત્ર દરમિયાન પત્રકાર સાથે વાત કરતાં તેમણે,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટના ડિસેમ્બર 2023ના...

જાન્યુઆરી 2, 2025 6:06 પી એમ(PM)

views 11

મિઝોરમમાં આજે મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં વિદાય લેતા રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઔપચારિક વિદાય આપી હતી

મિઝોરમમાં આજે મુખ્યમંત્રી લાલદુહોમાએ આઈઝોલમાં વિદાય લેતા રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપતિને ઔપચારિક વિદાય આપી હતી. ઉલ્લેખનીય છે કે, તેમને ઓડિશાના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ડો. કંભમપતિએ લગભગ ત્રણ વર્ષ અને પાંચ મહિના સુધી મિઝોરમના રાજ્યપાલ  તરીકે સેવા આપી હતી. તેમણે 21 જુલાઈ, 2021 ના રોજ મિઝોરમના ...

જાન્યુઆરી 2, 2025 2:53 પી એમ(PM)

views 6

ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં આજે તીવ્ર ઠંડીની આગાહી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની શક્યતા છે. તેમજ હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભા...

જાન્યુઆરી 2, 2025 9:27 એ એમ (AM)

views 10

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. સિક્કિમ, આસા...

જાન્યુઆરી 2, 2025 8:54 એ એમ (AM)

views 13

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આગામી દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન પણ એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જેથી વર્ષ 2025ની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે,...

જાન્યુઆરી 1, 2025 2:27 પી એમ(PM)

views 11

ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી

ભારતીય હવામાન વિભાગે આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. હિમાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝૉરમ અને ત્રિપુરાના કેટલાક ભાગમાં આગામી 2થી ત્રણ દિવસ દરમિયાન રાત્રે અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસ...

ડિસેમ્બર 30, 2024 7:44 પી એમ(PM)

views 12

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ક્યાંક સામાન્ય કરતાં ઓછું તો ક્યાંક સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન ક્યાંક સામાન્ય કરતાં ઓછું તો ક્યાંક સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઓછું 6.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના ડીસામાં પણ 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયો હતો. તથા રાજ...

ડિસેમ્બર 30, 2024 2:17 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડાની આગાહી કરી હોવાથી દિલ્હી સહિતનાં રાજ્યોમાં નવાં વર્ષમાં ભારે ઠંડીનો અનુભવ થશે

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડાની આગાહી કરી હોવાથી દિલ્હી સહિતનાં રાજ્યોમાં નવાં વર્ષમાં ભારે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, જમ્મુ કાશ્મીર, લડાખ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શીતલહેર પ્રવર્તશે. હિમાચલ પ્રદેશનાં કેટલાંક ભાગોમાં અત્યંત ભારે ઠંડીન...

ડિસેમ્બર 30, 2024 9:42 એ એમ (AM)

views 21

આજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક કરશે

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે વેપાર અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે અંદાજપત્ર પૂર્વેનો પરામર્શ કરશે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક દરમિયાન ભારતીય કંપનીઓ ઉચ્ચ વૃદ્ધિને ટેકો આપવા માટે જીડીપીના સૌથી મોટા ઘટક એવા વપરાશને વધારવા માટે સરકાર દ્વારા પગલાં લેવાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.