અન્ય

ફેબ્રુવારી 18, 2025 2:32 પી એમ(PM)

views 12

ભારતીય હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના છૂટાછવાયા ભાગમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના છૂટાછવાયા ભાગમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ઉપરાંત આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક ભાગમાં આજે વીજળી સાથે વાવાઝોડાનો અનુભવ થવાની પણ શક્યતા છે. દરમિયાન મહત્તમ તાપમાન 28 અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસની આસ...

ફેબ્રુવારી 15, 2025 7:55 પી એમ(PM)

views 7

હિમાચલ પ્રદેશમાં લાહોલ- સ્પિતિ જિલ્લામાં ઘણી જગ્યાએ હિમ વર્ષા થતાં લઘુત્તમ તાપમાન માઇનસ 15 થી 18 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે

હિમાચલ પ્રદેશમાં લાહોલ- સ્પિતિ જિલ્લામાં ઘણી જગ્યાએ હિમ વર્ષા થતાં લઘુત્તમ તાપમાન માઇનસ 15 થી 18 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. એવી જ રીતે ઇશાન ભારતના કેટલાક વિસ્તારોમાં આજે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. પશ્...

ફેબ્રુવારી 15, 2025 7:35 પી એમ(PM)

views 9

બે દિવસ બાદ રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે

બે દિવસ બાદ રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું કે આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન સુકૂ રહેશે. આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય. જો કે ત્યારબાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે. છેલ્લા 24 કલાકમાં પોરબં...

ફેબ્રુવારી 14, 2025 9:41 એ એમ (AM)

views 14

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ થી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફારની આશંકા કરી છે

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ થી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફારની આશંકા કરી છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા હોવાથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધીને એક સપ્તાહ બાદ ૩૫ ડિગ્રી સે...

ફેબ્રુવારી 12, 2025 7:29 પી એમ(PM)

views 18

છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં વધારો

છેલ્લાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ક્ચ્છ અને ઉતર ગુજરાતમાં રાત્રિ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ ઘટીને 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.વડોદરામાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિ...

ફેબ્રુવારી 8, 2025 7:31 પી એમ(PM)

views 20

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.  છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું 8.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડાંગમાં નોંધાયું હતું. નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન...

ફેબ્રુવારી 5, 2025 2:11 પી એમ(PM)

views 27

ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતનાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વિવિધ સ્થળ પર વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અને ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન ધીમે...

ફેબ્રુવારી 5, 2025 12:05 પી એમ(PM)

views 14

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે એમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમ...

ફેબ્રુવારી 5, 2025 9:52 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે હાજર રહેશે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પૂજા કરશે....

ફેબ્રુવારી 4, 2025 7:56 પી એમ(PM)

views 8

હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાયું છે

હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હવામાન બદલાયું છે. હિમાચલપ્રદેશનાં ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ રહી છે. શિમલા અને મનાલી સહિત અન્ય શહેરોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે. ગઈકાલ રાતથી કિન્નૌર, લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને ચંબા જિલ્લાના ઉપરના ભાગોમાં હળવી હિમવર્ષા ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.