માર્ચ 3, 2025 7:26 પી એમ(PM)
12
રાજ્યમાં 24 કલાક બાદ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડીગ્રીનો ઘટાડાં સાથે ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે
રાજ્યમાં 24 કલાક બાદ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 02 થી 03 ડીગ્રીનો ઘટાડાં સાથે ગરમીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહવાની આગાહી છે . આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. દેશમાં ઉત...