એપ્રિલ 1, 2025 10:05 એ એમ (AM)
આ વર્ષે એપ્રિલથી જૂન મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા-હવામાન વિભાગ
હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલથી જૂન મહિના દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ...