માર્ચ 10, 2025 7:27 પી એમ(PM)
10
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હિટ વેવની આગાહી કરી છે
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હિટ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે રાજ્યમાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે.આગામી ત્રણ દિવસ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાન...