અન્ય

માર્ચ 13, 2025 7:14 પી એમ(PM)

views 11

આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

આગામી પાંચ દિવસ રાજ્યના તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસના જણાવ્યા અનુસાર રાજ્ય ઉપર આવતા પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.

માર્ચ 13, 2025 8:54 એ એમ (AM)

views 21

આજે “વિશ્વ કિડની દિવસ”ની ઉજવણી

દર વર્ષે માર્ચ મહીનાના બીજા ગુરુવારે "વિશ્વ કિડની દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. લોકોમાં કિડની સંબંધીત રોગો અંગે અને કિડનીના દર્દીઓને અંગદાનથી કિડની મળી રહે તે માટે લોકોમાં જાગૃતતા કેળવવાનો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે. આ અંગે જાગૃતિ માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. કિડની દિવસની પૂર્વ સંધ્યાએ અમદા...

માર્ચ 13, 2025 8:52 એ એમ (AM)

views 9

અમદાવાદ સહિતનાં 8 શહેરોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું

રાજ્યના અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં છેલ્લાં 24 કલાકમાં 40 ડિગ્રી સેલ્સિયલથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટ 42.1 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલીમાં 41 ડિગ્રી, પોરબંદરમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, ડિસામાં 40.2 અને વડોદરામાં 40 ડિગ્રી સેલ્સિય...

માર્ચ 13, 2025 8:36 એ એમ (AM)

views 9

ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, ઓડિશા અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, ઓડિશા અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. IMD એ જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસ દરમિયાન ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, ...

માર્ચ 13, 2025 8:33 એ એમ (AM)

views 10

જમ્મુ અને કાશ્મીરમાં, એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી વચ્ચે, હવામાન વિભાગે આજે ‘યલો એલર્ટ’ જારી કર્યુ છે

જમ્મુ અને કાશ્મીરમાં, એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી વચ્ચે, હવામાન વિભાગે આજે 'યલો એલર્ટ' જારી કર્યુ છે જેમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદ અને બરફ પડવાની આગાહી કરી છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ, 10 માર્ચથી છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ પડ્યો છે, જ્યારે હાલની સ્થિતિ 16 માર્ચ સુધી યથાવત...

માર્ચ 12, 2025 6:25 પી એમ(PM)

views 23

કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં આગામી 24 કલાક માટે ગરમીનું રેડ અલર્ટ જાહેર

રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં આગામી 24 કલાક માટે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને જુનાગઢમાં ઑરેન્જ અલર્ટ તેમ જ વડોદરામાં યલો અલર્ટ અપાયું છે. બીજી તરફ આ...

માર્ચ 12, 2025 10:21 એ એમ (AM)

views 14

હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહીના પગલે તંત્ર દ્વારા તકેદારી રાખવા નાગરિકોને અપીલ કરાઇ.

રાજ્યમાં ગરમીના વધતાં પ્રકોપ સામે આજથી બે દિવસ દરમિયાન 19 જિલ્લામાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યના અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5થી 8 ડિગ્રી સેલ્સિયસ વધુ જ્યારે મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 4થી 7 ડીગ્રી છે જેને કારણે આજે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ગરમ રાત્રિની પણ આગાહી વ્યક...

માર્ચ 11, 2025 7:02 પી એમ(PM)

views 9

રાજ્યના 19 જિલ્લામાં આગામી 48 કલાક સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની આગાહી

રાજ્યના 19 જિલ્લામાં આગામી 48 કલાક સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની આગાહી છે. હાલમાં અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં પાંચથી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમ...

માર્ચ 11, 2025 2:16 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે આજે ગુજરાત, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને વિદર્ભમાં હીટ વેવની આગાહી કરી

હવામાન વિભાગે આજે ગુજરાત, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને વિદર્ભમાં હીટ વેવની આગાહી કરી છે, જ્યારે કોંકણ, ગોવા અને તટિય કર્ણાટકમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આજે દક્ષિણ તામિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ અને આજે તથા આવતી કાલે તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે. હ...

માર્ચ 11, 2025 9:52 એ એમ (AM)

views 7

રાજ્યનાં અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર

હવામાન વિભાગે આજે રાજ્યના બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું.અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40.04 ડિગ્રી, ડિસામાં 39....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.