ડિસેમ્બર 20, 2024 2:51 પી એમ(PM)
3
હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં શીત લહેરની સ્થિતિની આગાહી
ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ...