અન્ય

એપ્રિલ 5, 2025 2:13 પી એમ(PM)

views 14

જમ્મુ અને કાશ્મીરમાં આંતર-રાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કર્યો

જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુની આંતર-રાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કર્યો છે. સરહદ સુરક્ષા દળ જમ્મુના જણાવ્યા મુજબ, ગત રાત્રે જમ્મુ સરહદ પર એક ઘુસણખોરને આંતર-રાષ્ટ્રીય સરહદ પાર કરતા જોવામાં આવ્યો હતો. સરહદ સુરક્ષા દળના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના અંગે પાકિસ્તાની રેન્જર્સ સમ...

એપ્રિલ 5, 2025 9:52 એ એમ (AM)

views 14

રાજ્યમાં આઠ એપ્રિલ સુધી ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી નવ એપ્રિલ સુધી હિટવૅવની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં આજથી આઠ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ સંભાવના છે.છે...

એપ્રિલ 4, 2025 7:48 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે, રાજ્યના દરિયાઈ જિલ્લાઓમાં 9 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. રાજ્યમાં આવતી કાલથી 8 એપ્રિલ સુધીમાં મહતમ તાપમાનમાં ક્રમશઃ બેથી ત્રણ ડિગ્રી સેલ્સ...

એપ્રિલ 4, 2025 9:52 એ એમ (AM)

views 10

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી હિટવૅવની આગાહી.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હિટવૅવની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન દરિયાઈ જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે.બીજી તરફ, આઠ એપ્રિલ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની પણ...

એપ્રિલ 3, 2025 8:01 પી એમ(PM)

views 14

આગામી બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનમા 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ઉપરાંત દરિયાઈ જિલ્લાઓમાં 8 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળી પરિસ્થિતિ રહેશે. આગામી 6 થી 8 એપ્રિલ સુધી ઉત્...

એપ્રિલ 3, 2025 3:31 પી એમ(PM)

views 15

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ તીવ્ર ગરમીની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન સૌરાસ્ટ્ર અને કચ્છમાં અતિશય લૂ લાગે તેવી તીવ્ર ગરમીની આગાહી કરી છે. દરમિયાન પશ્ચિમ અને ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધી શકે છે. આગામી ચાર દીવસમાં ભારત અને દક્ષિણના કેટલાક ભાગમાં તોફાન સાથે મુશળધાર વરસાદની આગાહી પણ છે. આ વચ્ચે તમિલનાડુ, પુડુ...

એપ્રિલ 2, 2025 7:33 પી એમ(PM)

views 9

આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં ધીમેધીમે સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, તેમ હવામાન વિભાગના નિયામક એ.કે.દાસે જણા...

એપ્રિલ 2, 2025 7:14 પી એમ(PM)

views 45

આજે ભારતીય શેરબજાર 0.7 ટકાથી વધુ લાભ સાથે બંધ થયું

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની જાહેરાત પહેલા આજે ભારતીય શેરબજાર 0.7 ટકાથી વધુ લાભ સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોનો સૂચકાંક, સેન્સેક્સ 593 પોઇન્ટ વધીને 76 હજાર 617 પર અને નિફ્ટી 166 પોઈન્ટ વધીને 23 હજાર 332 પર બંધ થયો હતો.

એપ્રિલ 2, 2025 2:25 પી એમ(PM)

views 9

ગુજરાત, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ભારતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે કેરળ, માહે અને કર્ણાટકમાં આજે અને આવતીકાલે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન આગામી બેથી ત્રણ દિવસ ગુજરાત, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના...

એપ્રિલ 2, 2025 9:50 એ એમ (AM)

views 12

કચ્છ, પોરબંદર, ભાવનગર અને દીવમાં આજે હીટવેવની આગાહી

હવામાન વિભાગે આજે કચ્છ, પોરબંદર, ભાવનગર અને દીવમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હીટવેવની આગાહી કરી છે. જ્યારે પોરબંદરમાં ઑરેન્સ અલર્ટ તેમજ અન્ય જગ્યાએ યલો અલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન આગામી સાત એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે. આ અંગે હવામાન વિભાગન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.