અન્ય

એપ્રિલ 9, 2025 7:42 પી એમ(PM)

views 16

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની—હિટવૅવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ...

એપ્રિલ 9, 2025 9:36 એ એમ (AM)

views 7

બે દિવસ દરમિયાન રાજ્યભરમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા એ જણાવ્યું કે આગામી 48 કલાકમાં રાજયના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત્ છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મહત્તમ તાપમાનમાં 02 થી 04 ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.ગઇકાલે ...

એપ્રિલ 8, 2025 3:31 પી એમ(PM)

views 12

હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં હિટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોરબી તેમજ રાજકોટમાં ઓરેન્જ તેમજ સુરેન્દ્રનગર , બોટાદ અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના સૂરતમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એ...

એપ્રિલ 8, 2025 3:28 પી એમ(PM)

views 27

જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કર્યા

જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કરી દીધા છે. તેમાં જમ્મુ કાશ્મીર ઇસ્લામિક રાજકીય પક્ષ, જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રન્ટનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પગલાનું સ્વાગત કર્...

એપ્રિલ 8, 2025 3:13 પી એમ(PM)

views 24

ગઈકાલનાં ભારે કડાકા બાદ ભારતીય બજારોના સૂચકાંકો તેજીમાં

શેરબજારમાં ગઇકાલના ભારે કડાકા બાદ આજે સુધારો જોવા મળ્યો હતો.. આજે સવારે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યુ હતું... વૈશ્વિક બજારોમાં સકારાત્મક પ્રતિસાદને કારણે સેન્સેક્સ એક હજાર એક સો પોઇન્ટ કરતાં વધુ ઉછળ્યો હતો.. જ્યારે નિફટીમાં પણ પાંચસો પોઇન્ટ સુધીનો ઉછાળો નોંધાયો હતો. ટાઇટન, લાર્સન એન્ડ ટુબ્રો સહિતના શેરો...

એપ્રિલ 7, 2025 7:46 પી એમ(PM)

views 8

છત્તીસગઢમાં આજે 26 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં આજે 26 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી ત્રણ માઓવાદીઓ પર સાડા ચાર લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ માઓવાદીઓએ પોલીસ અધિક્ષક ગૌરવ રાય સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. દરમિયાન, નારાયણપુર જિલ્લામાં, પાંચ મહિલા માઓવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું છે. તેમના પર ...

એપ્રિલ 7, 2025 9:44 એ એમ (AM)

views 8

દેશનાં પાંચ રાજ્યોનાં 21 શહેરોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર

હવામાન વિભાગે ગરમીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ અને ગુજરાતમા રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 થી 10 એપ્રિલ સુધી હિટવેવની શક્યતા વ્યકત કરાઇ છે. ગઇકાલે પાંચ રાજ્યોના 21 શહેરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાય...

એપ્રિલ 6, 2025 9:48 એ એમ (AM)

views 11

આજથી બે દિવસ દરમિયાન કચ્છ સહિતના રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે આજથી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને આજે અને આવતીકાલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આજે રાજકોટમાં અને મોરબીમાં ઓ...

એપ્રિલ 5, 2025 7:57 પી એમ(PM)

views 11

આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં મહતમ તાપમાન બે ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને 6 તથા 7 એપ્રિલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહતમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આવતીકાલે રાજકોટમાં અને મોરબી...

એપ્રિલ 5, 2025 6:39 પી એમ(PM)

views 9

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહતમ તાપમાન ભુજ ખાતે 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહતમ તાપમાન ભુજ ખાતે 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને 6 તથા 7 એપ્રિલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજસૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.