એપ્રિલ 18, 2025 7:38 પી એમ(PM)
19
આગામી બે દિવસ રાજ્યમાં મહતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી બે દિવસમાં મહતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની અને પછીનાં બે દિવસમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. 19થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં 20 થી 30 કિલોમીટરની ઝડપે ધૂળિયા પવન ફૂંકાવાની શક્યતાઓ છે, જેને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ...