મે 4, 2025 2:24 પી એમ(PM)
7
ઓડિશામાં આજે ભારે; અને બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં હળવા વરસાદની આગાહી.
હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે, તો મંગળવાર સુધી મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં વાવાઝોડા અને ભારે પવન સાથે હળવા વરસાદની શક્યતા છે. ઉપરાંત પશ્ચિમ અને ઉત્તર બંગાળના તમામ જિલ્લાઓમાં આજે વાવાઝોડા સાથે છૂટાછવાયો વરસાદ વરસી શ...