અન્ય

મે 14, 2025 9:31 એ એમ (AM)

views 11

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. જ્યારે આગામી સાત દિવસ રાજ્યના તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા-નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર વરસાદ વરસી શકે છે.તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભા...

મે 13, 2025 9:13 એ એમ (AM)

views 27

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ સહિતના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળ પર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ રહી શકે છે. તેમજ આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો ...

મે 12, 2025 7:33 પી એમ(PM)

views 24

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીચાર ટકા સુધી વધ્યાઃ 2025માં ટોચનાં સ્તર પર બંધ

ભારતીય શેરબજારમાં આજે તેજીવાળાઓનું જોર રહ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સમજૂતી અને અમેરિકા - ચીન વચ્ચે વેપાર સંધિની જાહેરાત સહિતનાં સકારાત્મક વૈશ્વિક સંકેતોને પગલે બંને ઇક્વિટી સૂચકાંકો 2025માં તેમના ઉચ્ચતમ બંધ સ્તર પર બંધ થયા હતા. 30 શેરોનો ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ 2 હજાર 975 પોઇન્...

મે 12, 2025 3:00 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદની સંભાવના છે. આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે....

મે 12, 2025 1:29 પી એમ(PM)

views 33

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુધ્ધ વિરામ બાદ શેરબજારમા ભારે ઉછાળો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાના પગલે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લાં અહેવાલ પ્રમાણે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ બે હજાર 500 પોઇન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 780 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

મે 11, 2025 6:01 પી એમ(PM)

views 10

દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેનારોજ કેરળ કિનારે પહોંચશે

હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે. સામાન્ય તારીખથી પાંચ દિવસ પહેલા આ ચોમાસાનું આગમન થવાથીખરીફ પાકનું વાવેતર અને ઉત્પાદન સારું થવાની અને જળાશયોના સ્તરમાં વધારો થવાની ધારણાછે. વિભાગે એવી પણ આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં105 ટકા વધુ રહેશે...

મે 11, 2025 3:34 પી એમ(PM)

views 10

આ વર્ષે નૈઋત્યનું ચોમાસું પાંચ દિવસ પહેલાં એટલે કે 27 મેના રોજ કેરળ પહોંચશે

હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખથી પાંચ દિવસ પહેલાં એટલે કે 27 મેના રોજ કેરળ પહોંચવાની આગાહી કરી છે. ચોમાસાના વહેલા આગમનથી ખરીફ વાવણી અને ઉત્પાદન સારું રહેવાની ધારણા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં 105 ટકા વધુ રહેશે. આ સતત બીજું વર્ષ છે જ્યારે વિભાગે સામાન્ય ક...

મે 11, 2025 9:47 એ એમ (AM)

views 7

આજે રાજ્યનાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યભરમાં આગામી બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં પણ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ જોવા મળશે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય ય...

મે 9, 2025 7:07 પી એમ(PM)

views 14

રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું- આજે 37 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં આવતીકાલથી કમોસમી વરસાદનું જોર ઘટશે. જ્યારે આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે. દાસે જણાવ્યું હતું. રાજ્યમાં મહતમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રા...

મે 9, 2025 3:23 પી એમ(PM)

views 12

રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લામાં વરસી રહ્યો છે વરસાદ

રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સત્તાવાર યાદી મુજબ, આજે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો. દરમિયાન સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ ગાંધીનગરના દહેગામ અને ભરૂચના વાગરા તાલુકામાં વરસ્યો છે. જ્યારે મહેસાણાના ઊંઝા, સુરતના મહુવા, ભાવનગરના ઘોઘા, ભરૂચના જંબુસર, વલસાડન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.