અન્ય

એપ્રિલ 12, 2025 7:47 પી એમ(PM) એપ્રિલ 12, 2025 7:47 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, દક્ષિણ કર્ણાટક, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 14 એપ્રિલ સુધી દેશના પશ્ચિમ, મધ્ય અને નજીકના પૂર્વીય પ્રદેશોના વિવિધ ભાગોમાં હળ...

એપ્રિલ 12, 2025 1:56 પી એમ(PM) એપ્રિલ 12, 2025 1:56 પી એમ(PM)

views 4

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ ઠાર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટુકડી ઇન્દ્રાવતી જંગલ વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી કરી રહી હતી તે સમયે માઓવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં માર્યા ગયેલા બંને નક્સલીઓના મૃતદેહ સુરક્ષા દળોએ ક...

એપ્રિલ 12, 2025 1:54 પી એમ(PM) એપ્રિલ 12, 2025 1:54 પી એમ(PM)

views 8

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરુ જંગલ વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળેથી મોટાં જથ્થામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. શુક્રવારે શરૂ થયેલી આ અથડામણ હજુ પણ ચાલુ છે. દરમિયાન, જમ્મુના પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓની હિલચાલ...

એપ્રિલ 12, 2025 8:59 એ એમ (AM) એપ્રિલ 12, 2025 8:59 એ એમ (AM)

views 6

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના મહતમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના મહતમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. પવનની દિશા બદલાતા 15 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં મહતમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ ખાતે હીટવેવને પગલે યલો એલર્ટની...

એપ્રિલ 11, 2025 9:01 એ એમ (AM) એપ્રિલ 11, 2025 9:01 એ એમ (AM)

views 6

આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયલનો ઘટાડો થવાની આગાહી કરી છે. હિટવેવને પગલે રાજકોટ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને મોરબી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.પવનની દિશા પશ્ચિમથી ઊતર પશ્ચિમની થતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે ...

એપ્રિલ 11, 2025 8:40 એ એમ (AM) એપ્રિલ 11, 2025 8:40 એ એમ (AM)

views 6

બિહાર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 70 લોકોના મોત થયા

બિહાર અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 70 લોકોના મોત થયા છે બિહારમાં ભારે વરસાદ, ભારે પવન અને વીજળીના કડાકાના કારણે 58 વ્યકિતીનાં મૃત્યુ થયાં છે. મોટાભાગના મૃત્યુ નાલંદા જિલ્લામાં થયા છે, જ્યાં વૃક્ષો અને દિવાલો ધરાશાયી થવાથી 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે આગા...

એપ્રિલ 10, 2025 9:03 એ એમ (AM) એપ્રિલ 10, 2025 9:03 એ એમ (AM)

views 6

આવતીકાલથી રાજ્યભરમાં પારો ગગડે તેવી હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની—હિટવૅવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ ...

એપ્રિલ 9, 2025 7:42 પી એમ(PM) એપ્રિલ 9, 2025 7:42 પી એમ(PM)

views 10

રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં ગરમી યથાવત્ રહેવાની આગાહી કરી છે. ત્યારબાદ તાપમાનમાં બે-થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની—હિટવૅવની પણ સંભાવના છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પવનની ઝડપ...

એપ્રિલ 9, 2025 9:36 એ એમ (AM) એપ્રિલ 9, 2025 9:36 એ એમ (AM)

views 4

બે દિવસ દરમિયાન રાજ્યભરમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા એ જણાવ્યું કે આગામી 48 કલાકમાં રાજયના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત્ છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મહત્તમ તાપમાનમાં 02 થી 04 ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.ગઇકાલે ...

એપ્રિલ 8, 2025 3:31 પી એમ(PM) એપ્રિલ 8, 2025 3:31 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું

રાજ્યમાં હિટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોરબી તેમજ રાજકોટમાં ઓરેન્જ તેમજ સુરેન્દ્રનગર , બોટાદ અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના સૂરતમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.