જૂન 29, 2025 9:19 એ એમ (AM)
10
રાજ્યના 226 તાલુકાઓમાં વરસાદ – નવસારીના ચિખલીમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો – કચ્છમાં યલો એલર્ટ જાહેર
રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 3 ઇંચ વરસાદ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં નોંધાયો છે. વલસાડ, જાંબુઘોડા, વાપી, દ્વારકા અને કપરાડા માં 2.5 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના વલસાડ શહેર અને ઉમરગામ તાલુકામાં એક એક ઇંચ વરસાદ ન...