જુલાઇ 2, 2025 8:25 એ એમ (AM)
16
રાજ્યમાં ભારે વરસાદની કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની 32 ટીમ તહેનાત
ગાંધીનગરમાં સ્ટેટ ઍમરજન્સી ઑપરેશન સેન્ટર- S.E.O.C. ખાતે ગઈકાલે રાહત કમિશનર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં વેધર વૉચ ગૃપની બેઠક યોજાઈ, જેમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગની તૈયારીની સમીક્ષા કરવામાં આવી. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું, આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે...