અન્ય

જુલાઇ 13, 2025 8:47 એ એમ (AM)

views 12

આજે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા, વરિષ્ઠ IMD વૈજ્ઞાનિક ડૉ. આર. કે. જેનામાનીએ જણાવ્યું કે, આગામી 3 થી 4 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભા...

જુલાઇ 12, 2025 7:05 પી એમ(PM)

views 10

રાજ્યના 70 તાલુકામાં આજે વરસાદ- આગામી ચાર દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદનું જોર ઘટતા આજે 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં બે ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે ભાવનગરના પાલીતાણા અને ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાના આહવા, અમદાવાદ જિલ્લાના દેત્રોજ, મોરબીના હળવદ અને વલસાડ જિલ્લાના કપરાડામાં પોણા ઇ...

જુલાઇ 12, 2025 8:41 એ એમ (AM)

views 11

હવામાન વિભાગે આગામી ચાર પાંચ દિવસ દરમિયાન દેશના મધ્ય અને ઉત્તરપશ્ચિમ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર પાંચ દિવસ દરમિયાન દેશના મધ્ય ભાગો અને ઉત્તરપશ્ચિમ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આજે પૂર્વી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.હવામાન વિભાગે કહ્યું છે કે આસામ, મેઘાલય, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ગુજરાત, હિમાચલ...

જુલાઇ 11, 2025 6:14 પી એમ(PM)

views 13

હવામાન વિભાગે આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન વિભાગે દરિયાકાંઠાએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા પણ ચેતવણી આપી છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતામ...

જુલાઇ 11, 2025 3:07 પી એમ(PM)

views 13

રાજ્યમાં આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 52 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં નોંધાયાના અહેવાલ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 48...

જુલાઇ 11, 2025 9:48 એ એમ (AM)

views 12

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું – બે દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી

રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદ સામાન્ય રહશે. ત્યારબાદ 12 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.ગઈકાલે રાજ્યના 70 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ભાવનગરના ગારિયાધરમાં 2 ઇંચ વરસાદ જયારે ભાવનગરના સિહોરમાં 1 ઇંચ થી વધુ વરસાદ થય...

જુલાઇ 10, 2025 7:32 પી એમ(PM)

views 13

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટે તેવી આગાહી.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. દરમિયાન આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી છે. જ્યારે 12 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો તબક્કો શરૂ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન આગ...

જુલાઇ 10, 2025 8:49 એ એમ (AM)

views 10

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ – છેલ્લા 24 કલાકમાં 54 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ – દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદની આગાહી

રાજ્યમાં ગઇકાલે સાંજે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 1.77 અને નવસારીના વાંસદામાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો હતો.દરમ્યાન હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિ...

જુલાઇ 9, 2025 7:12 પી એમ(PM)

views 9

રાજ્યમાં આજે 32 તાલુકામાં સામાન્ય વરસાદ-આવતીકાલે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે 32 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં આજે વધુ વરસાદ રહ્યો છે. નવસારીના ખેરગામમાં પોણા બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડના ધરમપુરમાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સુરતના ઉમરપાડામાં એક ઈંચથી વ...

જુલાઇ 9, 2025 1:56 પી એમ(PM)

views 11

આજે છત્તીસગઢ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદર્ભના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે છત્તીસગઢ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદર્ભના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હવામાન વિભાગે ગુજરાત, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.