જુલાઇ 29, 2025 9:48 એ એમ (AM)
14
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ-આજે પૂર્વ-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જ્યારે છોટાઉદેપુરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, છોટાઉદેપુરના પાવીજેતપુર અને દાહોદના ગરબાડા અને તાપી જિલ્લાના સોનગઢમાં 2 ઇંચથી વધુ વર...