અન્ય

ઓગસ્ટ 5, 2025 6:34 પી એમ(PM)

views 11

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે અત્યાર સુધી મોસમનો સરેરાશ63 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે અત્યાર સુધી મોસમનો સરેરાશ 63 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના50 જળાશય હાઇએલર્ટ પર છે. 28 જેટલા જળાશય સંપૂર્ણભરાયા છે. અત્યાર સુધી વરસાદથી અસરગ્રસ્ત 763 લોકોને બચાવી લેવાયા છે જ્યારે 4 હજાર399 લોકોને સુરક્ષિત સ્થળ...

ઓગસ્ટ 5, 2025 1:36 પી એમ(PM)

views 9

ટ્રમ્પની ટેરિફ વધારવાના નિવેદનના પગલે ભારતીય શેરબજારમાં કડાકો

વૈશ્વિક બજારમાં અસંજમસ અને ટ્રમ્પની ટેરિફ વધારા અંગેની ધમકી બાદ ભારતીય શેરબજાર પણ નીચા મથાળે ખુલ્યા હતા.. મોટાભાગના શેરમાં વેચવાલી નિકળી હતી જેના પરિણામે સેન્સેકસ 300 અંક કરતાં વધુ જ્યારે નિફટીમાં પણ સો પોઇન્ટનો કડાકો બોલ્યો હતો..હાલમાં પણ શેરબજાર ઘટડાના વલણ સાથે કારોબાર કરી રહ્યું છે.

ઓગસ્ટ 4, 2025 9:39 એ એમ (AM)

views 14

ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર

આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આ સાથે જ, આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ જણાવ્ય...

ઓગસ્ટ 3, 2025 7:48 પી એમ(PM)

views 55

આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી – આજે 68 તાલુકામાં સામાન્ય વરસાદ

આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ માટે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યુ હતું કે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે....

ઓગસ્ટ 3, 2025 12:10 પી એમ(PM)

views 10

રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યના તમામ જિલ્લામાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન આજે ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર હળવા વરસાદની સંભાવના છે.બીજી તરફ, માછીમારોને આગામી છ ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. ગઈકાલે સાંજ...

ઓગસ્ટ 3, 2025 9:52 એ એમ (AM)

views 11

આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, કેરળ અને બિહારમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉપરાંત ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપૂર્વીય રાજસ્થાન, ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.દરમ્યાન હિમા...

ઓગસ્ટ 2, 2025 3:01 પી એમ(PM)

views 8

હવામાન વિભાગે રાજ્યમાં આગામી આઠ ઑગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી આઠ ઑગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 63 ટકા જેટલો વરસાદ થયાના અહેવાલ છે. બીજી તરફ, માછીમારોને આગામી પાંચ ઑગસ...

ઓગસ્ટ 2, 2025 9:31 એ એમ (AM)

views 14

ઓગસ્ટ માસમાં રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડવાની આગાહી

રાજ્યભરમાં ગઇકાલ સવારના છ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં 33 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 15 મીલીમીટર, વલસાડમાં 13 અને નવસારીના ખેરગામમાં 10 મીલીમિટર વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની ગતિ ધીમી રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી ...

ઓગસ્ટ 2, 2025 9:19 એ એમ (AM)

views 9

આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી

હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. અરુણાચલ પ્રદેશ અને બિહારમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે. છત્તીસગઢ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ, માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્...

ઓગસ્ટ 1, 2025 7:53 પી એમ(PM)

views 13

રાજ્યમાં મોસમનો સરેરાશ 62 ટકાથી વધુ વરસાદ નર્મદા બંધના 15 દરવાજા ખોલાયા

રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે. અત્યારસુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 62 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 66 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે રાજ્યના 52 જળાશય હાઇએલર્ટ પર છે. 30 જળાશય સંપૂર્ણ ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.