અન્ય

ઓગસ્ટ 14, 2025 9:40 એ એમ (AM)

views 13

રાજ્યભરમાં આજથી વરસાદનું જોર વધવાની આગાહી

હવામાન વિભાગે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. દરમિયાન અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે માછીમારોને 17 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપા...

ઓગસ્ટ 13, 2025 9:43 એ એમ (AM)

views 16

આજે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને તેલંગાણામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને તેલંગાણામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં અને 17 ઓગસ્ટ સુધી તેલંગાણામાં અતિ ભારે વરસાદની આગાહી છે.દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ યથાવત છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓ બની છે,...

ઓગસ્ટ 12, 2025 2:23 પી એમ(PM)

views 12

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી સાત દિવસ અતિભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી સાત દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું, પશ્ચિમ બંગાળની પર્વતીય ક્ષેત્રો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ગુરુવાર સુધી અતિભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આજે અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર...

ઓગસ્ટ 11, 2025 1:58 પી એમ(PM)

views 11

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી.

આગામી સાત દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ અલગ સ્થળોએ મુશળધાર વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, આજે દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની શક્યતા છે. ...

ઓગસ્ટ 11, 2025 3:05 પી એમ(PM)

views 14

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 68 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જળાશયોની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો રાજ્યના 52 જળાશય હાઇએલર્ટ પર છે એટલે કે 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્...

ઓગસ્ટ 11, 2025 12:10 પી એમ(PM)

views 16

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં 14મીથી ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેને લઈ માછીમારોને 14 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્...

ઓગસ્ટ 10, 2025 8:48 એ એમ (AM)

views 14

આગામી સપ્તાહે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સપ્તાહે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. વિભાગે આગામી 6-7 દિવસમાં હિમાલયની તળેટી, પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, બિહાર, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, હરિયાણા, ચંદીગ...

ઓગસ્ટ 10, 2025 7:47 એ એમ (AM)

views 13

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત્

રાજયમાં આગામી પાંચ દિવસ વરસાદની નહિવત શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડ...

ઓગસ્ટ 9, 2025 9:03 એ એમ (AM)

views 15

ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સામાન્ય વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં માત્ર નવ તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 64 ટકા જેટલો વરસાદ થયો છે. દરમિયાન સૌથી વધુ સરેરાશ 68 ટકા જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. સાથે જ હાલ 30 બંધ 100 ટકા ભરાઈ ગયા છ...

ઓગસ્ટ 6, 2025 1:57 પી એમ(PM)

views 9

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ આજે રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો

ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ આજે રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો છે, પરિણામે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ સુવિધા દર 5.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ સુવિધા બેસિસ પોઈન્ટ રેટ અને બેંક રેટ 5.75 ટકા રહેશે. આગામી તહેવારોની સિઝનના પગલે ફેબ્રુઆરીથી 100 બેસિસ પોઇન્ટના ઘટાડાને જાળવી રાખ્યો છે. ભારતીય આયાત પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.