અન્ય

ઓગસ્ટ 19, 2025 3:18 પી એમ(PM)

views 9

રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા ગત 24 કલાકમાં 22 જિલ્લાના 82 તાલુકામાં વરસાદ થયો

રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા ગત 24 કલાકમાં 22 જિલ્લાના 82 તાલુકામાં વરસાદ થયો છે. દરમિયાન સૌથી વધુ સાડા 11 ઇંચ વરસાદ ગીરસોમનાથના સૂત્રાપાડા તાલુકામાં નોંધાયો છે. જ્યારે પાટણ-વેરાવળ, કોડિનાર અને ગીરગઢડામાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 70 ટકા જેટલો વ...

ઓગસ્ટ 19, 2025 9:52 એ એમ (AM)

views 15

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદનું રેડ એલર્ટ

આજે અને આવતીકાલે રાજ્યના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કરાયું છે.અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સ...

ઓગસ્ટ 19, 2025 9:35 એ એમ (AM)

views 14

બંગાળની ખાડી, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે બનેલું હવાનું નીચું દબાણ તીવ્ર બની ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું

બંગાળની ખાડી, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે બનેલું હવાનું નીચું દબાણ ગઈકાલે રાત્રે વધુ તીવ્ર બની ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. સર્જાયેલુ આ ચક્રવાત આજે સવારે દક્ષિણ ઓડિશાના ગોપાલપુર નજીક દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે.તેના કારણે દરિયાકઠા વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ...

ઓગસ્ટ 19, 2025 9:28 એ એમ (AM)

views 15

આજે કર્ણાટક, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે કર્ણાટક, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. વિભાગે છત્તીસગઢ, કેરળ, માહે, તેલંગાણા અને વિદર્ભમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે.હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અન...

ઓગસ્ટ 18, 2025 7:07 પી એમ(PM)

views 11

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 24 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે અને બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને 21 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. દરમિયાન રાજ્યમાં આજ...

ઓગસ્ટ 18, 2025 2:56 પી એમ(PM)

views 71

હવામાન વિભાગે આગામી 23 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 23 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પોરબંદર, જુનાગઢ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને આગામી 21 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ફરી એક વાર વરસાદનું જોર વધતાં અત્યાર સુધી મોસમનો કુલ સ...

ઓગસ્ટ 18, 2025 1:57 પી એમ(PM)

views 39

ઓટો અને રિયાલીટી સેક્ટરના શેરોમાં ભારે લેવાલીના પગલે શેરબજારમાં ફુલગુલાબી તેજી

દિવાળીમાં જીએસટીમાં રાહત આપવાના સરકારના સંકેતના પગલે ભારતીય શેરબજારમાં આજે સવારથી ફુલગુલાબી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પ્રારંભિક તબક્કે એક હજાર કરતાં વધુ પોઇન્ટ ઉછળ્યો હતો અને નિફ્ટીમાં પણ 350 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.. સપ્તાહના આરંભે જ શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો, જે બપોર બાદ પણ યથાવ...

ઓગસ્ટ 18, 2025 10:24 એ એમ (AM)

views 9

સૌરાષ્ટ્ અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજે રાજ્યના પોરબંદર, જુનાગઢ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા તથા દીવમાં ભારે ...

ઓગસ્ટ 18, 2025 10:23 એ એમ (AM)

views 14

રાજ્યમાં મેઘમહેર યથાવત્, સવારના ચાર વાગ્યા સુધીમાં 190 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ધોરાજીમાં ત્રણ ઇંચ વરસાદ

રાજ્યભરમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ રહી છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજે સવારના ચાર વાગ્યા સુધીમાં રાજ્યભરના 190 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં ત્રણ ઇંચ કરતાં વધુ જૂનાગઢના માણિયા હાટિનામાં પોણા ત્રણ ઇંચ જ્યારે કચ્છના અબડાસા તેમજ ડાંગના આહવામાં સવા બે ઇંચ જેટલો વરસાદ...

ઓગસ્ટ 18, 2025 10:21 એ એમ (AM)

views 9

મહારાષ્ટ્રમાં, મુંબઈ, કોંકણ અને ઘાટ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ

મહારાષ્ટ્રમાં, મુંબઈ, કોંકણ અને ઘાટ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહ્યો છે . કોંકણ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં આગામી 12 કલાક માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પાલઘર, થાણે, મુંબઈ શહેર, મુંબઈ ઉપનગરો, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, યવતમાળ, ચંદ્રપુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.