અન્ય

ઓગસ્ટ 21, 2025 3:27 પી એમ(PM)

views 14

ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. દરમિયાન, રાજ્યના દરિયાઈ જિલ્લાઓમાં ભારે વરસાદ જો...

ઓગસ્ટ 21, 2025 3:21 પી એમ(PM)

views 10

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, જુનાગઢ, ગીરસોમનાથ અને દેવભૂમિદ્વારકા સહિત સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા ધોધમાર વરસાદને કારણે જુનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદરના કેટલાક ગ્રામીણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તેના કારણે આઠ રા...

ઓગસ્ટ 21, 2025 3:20 પી એમ(PM)

views 60

હવામાન વિભાગે આગામી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 26 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને પણ 24 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરમિયાન રાજ્યમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 90 તા...

ઓગસ્ટ 21, 2025 7:42 એ એમ (AM)

views 15

ગુજરાતમાં આજે ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્ર અને દેશના ઉત્તર-પૂર્વ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 22 તા...

ઓગસ્ટ 20, 2025 7:09 પી એમ(PM)

views 16

સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જૂનાગઢનાં મેંદરડામાં 13 ઈંચ વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર આજે પણ યથાવત્ છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. સ્થાનિક નદીઓ પણ બે કાંઠે વહી રહી છે. જ્યારે ખેતરો ટાપુમાં ફેરવાયા છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં વાહનવ્યવહાર ખોરવાયો છે. જુનાગઢ જિલ્લાના મેંદરડામાં આજે સવારથી 13 ઈઁચ, જ્યા...

ઓગસ્ટ 20, 2025 3:10 પી એમ(PM)

views 241

હવામાન વિભાગે 25 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

જૂનાગઢ, ગીરસોમનાથ સહિતનાં દરિયાઈ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ થતાં સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 110 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ જુનાગઢના મેંદરડા તાલુકામાં થયાના અહેવાલ છે. વરસાદને કારણે અત્યાર સુધી 40 બંધ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે હાલમ...

ઓગસ્ટ 20, 2025 2:44 પી એમ(PM)

views 12

ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ.

હવામાન વિભાગે આજે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ...

ઓગસ્ટ 20, 2025 3:13 પી એમ(PM)

views 9

ભારે વરસાદથી સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ

ભારે વરસાદથી સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક રસ્તાઓ બંધ થયા તો ક્યાંક વરસાદી પાણી ઘર અને રસ્તા પર ફરી વળ્યાના અહેવાલ છે. જુનાગઢમાં મેંદરડા, વંથલિ અને કેશોદમાં ભારે વરસાદને પગલે પંચાયત હસ્તકના નવ રસ્તા બંધ કરાયા છે, જ્યારે માણાવદર અને વંથલિ તાલુકાના 35 ગામ સંપર્...

ઓગસ્ટ 19, 2025 7:00 પી એમ(PM)

views 13

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યુ કે આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડ...

ઓગસ્ટ 19, 2025 2:10 પી એમ(PM)

views 11

મુંબઇમાં ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન ખોરવાયું, ગુજરાતમાં પણ આજે રેડ એલર્ટ.

શુક્રવારથી મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં સતત ભારે વરસાદ સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયુ છે. હવામાન વિભાગે શહેર અને ઉપનગરોમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આગાહીને પગલે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.