અન્ય

ઓગસ્ટ 24, 2025 3:10 પી એમ(PM)

views 13

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 81 ટકાથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 81 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આજે રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના દાંતામાં આજે અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મોરબી જિલ્લાના માળીયામાં સવારે બે કલાકમાં સવા બે ઇંચ અને હળવદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં દોઢ ઇંચ વરસાદ પ...

ઓગસ્ટ 24, 2025 8:06 એ એમ (AM)

views 15

છેલ્લા વીસ કલાકમાં રાજ્યના 229 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુનાગઢ, તેમજ સાબરકાંઠા સહિત આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી છે.આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.અરબી સમુદ્રમાં ઉદભવેલા ભારે ...

ઓગસ્ટ 23, 2025 3:30 પી એમ(PM)

views 103

હવામાન વિભાગે આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સાબરકાંઠા, જુનાગઢ, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં આજે અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં આજે ભારે વરસ...

ઓગસ્ટ 23, 2025 2:30 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી દિલ્હી, હરિયાણા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાત, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તરીય ક્ષેત્રમાં ઘણી જગ્યાએ મુશળધાર વરસાદની આગાહી કરી છે. ઓડિશા, તમિ...

ઓગસ્ટ 23, 2025 3:32 પી એમ(PM)

views 11

રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 153 તાલુકામાં વરસાદ થયો.

રાજ્યમાં ફરી વરસાદનું જોર વધતા આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 153 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ સવા ચાર ઇંચ જેટલો વરસાદ વલસાડના ધરમપુર તાલુકામાં થયાના અહેવાલ છે. જ્યારે વલસાડના પારડી અને જુનાગઢના ભેસણ તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સિવાય નવસારીના ખેરગામ, તાપીના વ્યારા સહિત આઠ તાલુકામાં બેથી ત્...

ઓગસ્ટ 22, 2025 7:09 પી એમ(PM)

views 7

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 27 ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે જુનાગઢ, ગીરસોમનાથ, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ 26 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ રાજ્યના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું હોવાનું ...

ઓગસ્ટ 22, 2025 3:09 પી એમ(PM)

views 10

રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે બપોરે 12 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ થયો.

રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે બપોરે 12 વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ સવા એક ઇંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 77 ટકા જેટલો વરસાદ થયો. તેમાંથી સૌથી વધુ 81 ટકા જેટલો સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. વરસાદને ...

ઓગસ્ટ 22, 2025 11:04 એ એમ (AM)

views 14

કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આજે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે રાજ્યમાં 27 ઓગસ્ટ સુધી માટે ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આજે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, મોરબી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને ...

ઓગસ્ટ 22, 2025 8:22 એ એમ (AM)

views 8

અરુણાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, બિહાર, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્ર, ગુજરાત, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, પંજાબ અને સિક્કિમમાં પણ આગામી ...

ઓગસ્ટ 21, 2025 7:20 પી એમ(PM)

views 8

કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 27 ઑગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આવતીકાલે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની વકી છે. માછીમારોને પણ આગામી 25 તારીખ સુધી દરિયો ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.