ઓગસ્ટ 27, 2025 8:57 એ એમ (AM)
15
આગામી 4-5 દિવસ સુધી દેશના ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગએ આગામી 4-5 દિવસ સુધી દેશના ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ જણાવ્યું હતું કે છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઓડિશામાં આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.જ્યારે ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ...