અન્ય

ઓગસ્ટ 30, 2025 3:49 પી એમ(PM)

views 7

ભારે વરસાદને પગલે રાજ્યના 104 જળાશય હાઇએલર્ટ પર..

ભારે વરસાદને પગલે રાજ્યના 104 જળાશય હાઇએલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ 94 ટકા ભરાયો છે ડેમની જળ સપાટી 136 મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાશે. જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકાંઠાના ગામને એલર્ટ કરાયા છે.દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ બં...

ઓગસ્ટ 30, 2025 9:27 એ એમ (AM)

views 17

રાજ્યમાં મેઘો મુશળધાર, 4 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે. જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ...

ઓગસ્ટ 29, 2025 7:08 પી એમ(PM)

views 18

રાજ્યમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ કાર્યરત છે. જેને પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે...

ઓગસ્ટ 29, 2025 3:03 પી એમ(PM)

views 10

હવામાન ખાતાએ બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ પહેલી સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા હવામાન ખાતાએ સૂચના આપી છે. દરમિયાન આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 75 તાલુકામાં વરસાદ નોં...

ઓગસ્ટ 29, 2025 2:11 પી એમ(PM)

views 8

અરુણાચલ પ્રદેશ, કર્ણાટકના દરિયાકાંઠા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે વરસાદની આગાહી

અરુણાચલ પ્રદેશ, કર્ણાટકના દરિયાકાંઠા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે વરસાદની સંભાવના છે. હવામાન ખાતાએ ગુજરાત, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોઆ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, તેલંગાણા અને વિદર્ભમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે. ઉત્તર-પૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહી શકે છે. પૂર્વ રાજસ્થાન, ...

ઓગસ્ટ 29, 2025 8:35 એ એમ (AM)

views 11

અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગએ આજે અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે ગુજરાત, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ ભ...

ઓગસ્ટ 28, 2025 7:08 પી એમ(PM)

views 10

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી પ...

ઓગસ્ટ 28, 2025 2:02 પી એમ(PM)

views 11

છત્તીસગઢ, કર્ણાટકના દરિયાકાંઠા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળ પર આજે ભારે વરસાદની આગાહી.

હવામાન ખાતાએ આજે છત્તીસગઢ, કર્ણાટકના દરિયાકાંઠા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશા, વિદર્ભ, મધ્યપ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને ઝારખંડમાં આગામી બેથી ત્રણ દિવસ ધોધમાર વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાત ક્ષેત્ર, ગોવા, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં પ...

ઓગસ્ટ 27, 2025 7:30 પી એમ(PM)

views 18

દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ આવતીકાલે ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા નગરહવેલીમાં આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન 30થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે ત્યારે આગામી દિવસોમ...

ઓગસ્ટ 27, 2025 2:57 પી એમ(PM)

views 12

ભારે વરસાદને કારણે રાજ્યના 99 જળાશય હાઇએલર્ટ પર

ભારે વરસાદને કારણે રાજ્યના 99 જળાશય હાઇએલર્ટ પર છે. જ્યારે 26 જળાશયને એલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધ 89 ટકા ભરાયો છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં એક મીટરનો વધારો થયો છે. દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ માઝમ અને મેશ્વો જળાશય ઓવરફ્લો થતાં રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.