સપ્ટેમ્બર 4, 2025 9:57 એ એમ (AM)
11
આજે દક્ષિણ ગુજરાતના તાપી અને નર્મદા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ
રાજયમાં ગઇકાલે સવારે 6 વાગ્યાથી આજે રાતે 2 વાગ્યા સુધીમાં 138 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નર્મદાનાં નાંદોદમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભરુચના ઝગડિયા, સુરતના ઉમરપાડા અને મહીસાગરના બાલાસિનોરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.ગત રાતે અમદાવાદમા પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો.અરવલ્લીના મો...