અન્ય

સપ્ટેમ્બર 17, 2025 7:54 પી એમ(PM)

views 35

અમેરિકી સંસ્થાના અહેવાલ મુજબ, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર યથાવત્ રહેશે

વિશ્વભરમાં ચાલી રહેલી ઉથલ—પાથલ વચ્ચે ભારતનું અર્થતંત્ર મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર યથાવત્ રહેશે. અમેરિકાની ક્રેડિટ ઍન્ડ રૅટિંગ ઍજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના જણાવ્યા મુજબ, ભારતનો કુલ ઘરેલું ઉત્પાદન—GDP વર્તમાન નાણાકીય વર્ષમાં સાડા છ ટકાના દરથી આગળ વધતો રહેશે. ઍજન્સીના અહેવા...

સપ્ટેમ્બર 17, 2025 7:18 પી એમ(PM)

views 14

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા

એક અઠવાડિયામાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી રાજ્યમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સિવાયના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જ...

સપ્ટેમ્બર 17, 2025 9:20 એ એમ (AM)

views 13

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 20 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં અઢી ઇંચ જેટલો જ્યારે તાપીના વ્યારામાં દોડ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.હવામાન વિભાગ દ્વારા આગામી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 24 કલાક માટે દક્ષિણ ગ...

સપ્ટેમ્બર 16, 2025 2:09 પી એમ(PM)

views 15

આ વર્ષે “વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી” વિષયવસ્તુ હેઠળ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી.

આજે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણીનો ઉદ્દેશ પૃથ્વી પર જીવનના રક્ષણમાં ઓઝોન સ્તરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતતા લાવવાનો છે. આ વર્ષે ઓઝોન દિવસ "વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી" થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બર 16, 2025 9:20 એ એમ (AM)

views 12

રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજના મળસ્કે ચાર વાગ્યા સુધીમાં 19 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી દક્ષિણ ગુજરાતના ડાંગના સુબીરમાં પોણા બે ઇંચ જ્યારે નવસારીના ચિખલીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગ દ્વારા 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આ...

સપ્ટેમ્બર 16, 2025 9:05 એ એમ (AM)

views 15

પૂર્વોત્તર રાજ્યો, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વોત્તર રાજ્યો, બિહાર, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણા, ઉત્તરાખંડ અને...

સપ્ટેમ્બર 15, 2025 7:15 પી એમ(PM)

views 37

રાજ્યમાં આગામી 21 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 21 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે 19 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત નવરાત્રિમાં પણ મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું. દરમિયાન રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટતાં આજે સાંજે છ વ...

સપ્ટેમ્બર 15, 2025 2:36 પી એમ(PM)

views 41

UPI વપરાશકર્તાઓ આજથી એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકશે.

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ - UPI વપરાશકર્તાઓ આજથી એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકશે. ગત મહિને ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ NPCI દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, નવા UPI નિયમો ભારતીય વપરાશકર્તાઓ માટે ઉચ્ચ-મૂલ્યની ડિજિટલ ચુકવણીઓને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટ...

સપ્ટેમ્બર 15, 2025 12:31 પી એમ(PM)

views 11

ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.આજથી 17 સપ્ટેમ્બર દરમિયાન સુરત ,નવસારી અને તાપીમાં વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે ભાવનગર, અમરેલી,ગીર સો...

સપ્ટેમ્બર 14, 2025 7:20 પી એમ(PM)

views 30

રાજ્યમાં આગામી ત્રણ દિવસ છૂટાછવાયા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર—કચ્છમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 17 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ, રાજ્યમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સાથે સાંજે છ વાગ્યા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.