જુલાઇ 30, 2025 11:43 એ એમ (AM)
1
રાજ્યના 95 તાલુકામાં હળવો વરસાદ – આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી.
હવામાન વિભાગે આગામી પાંચ ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. દરમિયાન આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ન...