ઓક્ટોબર 7, 2025 8:12 એ એમ (AM) ઓક્ટોબર 7, 2025 8:12 એ એમ (AM)
42
ઉત્તરપશ્ચિમ ભારતમાં આજે ભારેથી અતિભારે વરસાદ અને કરા પડવાની સંભાવના
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી NCR માં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે, આજે ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર પૂર્વ, હિમાચલ પ્રદેશ, તમિલનાડ...