ઓક્ટોબર 17, 2025 3:37 પી એમ(PM) ઓક્ટોબર 17, 2025 3:37 પી એમ(PM)
79
દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન ખાતાએ રાજ્યમાં આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિવાયના જિલ્લાઓમાં વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે. આ સાથે જ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. બીજી તરફ, રાજ્યમાં ગત 24 કલાકમાં માત્ર 10 તાલુકામાં વ...