જુલાઇ 9, 2024 8:07 પી એમ(PM)
29
રાજ્યનાં 21 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યનાં 21 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આવતી કાલે ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાજ્યનાં 121 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં જણા...