અન્ય

જુલાઇ 15, 2024 2:56 પી એમ(PM)

views 43

ઓડિશાના પુરીમાં બહુદા યાત્રાની ઉજવણી

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શન ગુંડીચા મંદિરમાં આઠ દિવસ ગાળ્યા પછી તેમના નિવાસસ્થાન શ્રી મંદિર પરત ફરશે. ત્રણેય રથોના પરત ફરવાની આ યાત્રા બહુદા યાત્રા તરીકે ઓળખાય છે. આજે વહેલી સવારથી જ લાખો ભક્તો પુરી અને ગુંડીચા મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા છે. પુરી...

જુલાઇ 14, 2024 8:36 પી એમ(PM)

views 23

હવામાન વિભાગે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન સતારા, સિંધુદુર્ગ, રસ્તનાગીરી અને થાણેમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આકાશવાણી મુંબઈના અમારા સંવાદદાતા ભાવના ગોખલે જણાવે છે કે ગત શનિવારથી સિંધુદુર્ગમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આગામી બે દિવસમાં ભારે વરસાદી...

જુલાઇ 14, 2024 3:14 પી એમ(PM)

views 34

હવામાન વિભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપી તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઑરેન્જ એલર્ટ જ્યારે કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહ...

જુલાઇ 14, 2024 2:03 પી એમ(PM)

views 19

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, ઓડિશા અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, ઓડિશા અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. મંગળવાર સુધી મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, પશ્ચિમ ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તટીય કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે તેલંગાણા, મરાઠવાડા અને ...

જુલાઇ 13, 2024 8:26 પી એમ(PM)

views 28

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને દક્ષિણ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને દક્ષિણ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર દિવસ દરમિયાન તેલંગાણા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને પૂર્વ ઉત્તરપ્રદે...

જુલાઇ 13, 2024 2:54 પી એમ(PM)

views 52

હવામાન વિભાગે આજે અને આવતી કાલે આસામ, મેઘાલય, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિ બંગાળ, સિક્કીમ, બિહાર અને ઉત્તરખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે અને આવતી કાલે આસામ, મેઘાલય, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિ બંગાળ, સિક્કીમ, બિહાર અને ઉત્તરખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચાર દિવસ માટે દક્ષિણ-પશ્ચિમ દ્વિપકલ્પ અને ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મંગળવાર સુધી કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રનાં ઘાટ, કેરળ, તટીય ...

જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM)

views 16

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથ...

જુલાઇ 11, 2024 8:08 પી એમ(PM)

views 21

આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે

આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનાં કુલ સરેરાશ વરસાદનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે મોસમના સરેરાશ વરસાદની ટકાવારીની રીતે સૌથી વધુ 35.44 ટકા વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે. કચ્છ ઝોનમાં 34.87 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં 27.25 ટકા,...

જુલાઇ 11, 2024 3:30 પી એમ(PM)

views 28

નેઋત્ય ચોમાસું દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે

નેઋત્ય ચોમાસું દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમા ભારે વરસાદને પગલે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, બિહારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક ભાગો ઉપરાંત આસા...

જુલાઇ 11, 2024 11:23 એ એમ (AM)

views 31

હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, બિહારમાં ભારે વરસાદની આગાહી કરી

નૈઋત્ય ચોમાસું દેશના મોટાભાગના રાજ્યોને આવરી ચૂક્યું છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમા ભારે વરસાદને પગલે ખાનાખરાબી સર્જાઈ છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, બિહારમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક ભાગો ઉપરાંત આસામ મેઘાલય, અરૂણાચ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.