ઓગસ્ટ 16, 2024 2:19 પી એમ(PM)
14
જમ્મૂ કાશ્મીર પોલીસે 8 જિલ્લાઓમાં, 19 જેટલા આતંકવાદ પ્રતિભાવ એકમો શરૂ કર્યા
જમ્મૂ કાશ્મીરમાં વધતી આતંકવાદી પ્રવૃત્તિઓને જોતા જમ્મૂ કાશ્મીર પોલીસે 8 જિલ્લાઓમાં, 19 જેટલા આતંકવાદ પ્રતિભાવ એકમો શરૂ કર્યા છે. જમ્મૂ કાશ્મીરના અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે, આ એકમો નવા સંસાધનો અને તાલીમબદ્ધ પોલીસકર્મીઓથી સજ્જ હશે. જેનો હેતુ જમ્મૂ પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટડો લાવવાન...