ઓક્ટોબર 27, 2025 2:21 પી એમ(PM) ઓક્ટોબર 27, 2025 2:21 પી એમ(PM)
19
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદના અહેવાલ
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં વરસાદના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં થયો છે. વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ભાવનગરના મહુવામાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પાલિતાણાનો શેત્રુંજી બંધ ફરી એક વાર ...